SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकरण ५ मुं. : नियमा वाणिज्य उर्फे नीमावणिक महाजन.... ની અગાઉનાં પ્રકરણથી હાલની નાની સ્થીતિ, ઉત્પત્તિ, તેને સમય, તેનાં ગેત્રે, તેમના વ્યવહાર વિગેરે બાબતેને સામાન્ય ચિતાર સમજવામાં આવ્યું હશે. આ પ્રકરણમાં નિયમા વાળિખ્ય નીમા વળવદ માગન વિષે કંઈક માહીતિ આપવાને પ્રયાસ કરાશે. નિમા વણિક મહાજનનાં મૂળસ્થાન, તેમની નાતનો જન્મસમય, તે વિષેને અને ઈતિહાસ જાણવાનાં સાધને બહુ અલ્પ અને તે પણ અલભ્ય છે. છતાં મહામહેનતે જે સાધન લભ્ય થાય તેનું હાર્દ અને ખરું તત્વ સમજવાની કેઈને દસ્કાર નથી. નાતનાં બાળકો નાતના નામને ઉપહાસ કરે છે, વડિલે તે સાંભળી રહે છે, પણ બાળકને સમજાવવાની કે નિવારવાની તસ્દી લેતા નથી. કાળક્રમે આ ઉપહાસ રૂઢ થઈ જતાં બીજી સાધન સંપન્ન નાતે પણ ઉપહાસમાં સામેલ થાય છે. આથી નાતની અવનતિ થાય છે. આ બીના સમસ્ત જ્ઞાતિ જનેને વિચારવાની છે. કેટલાક જ્ઞાતિ સેવકો ને શુભેચ્છકો પ્રયત્ન કરે છે પરંતુ બહુમતી તે ઉપર જણાવ્યા ઉપહાસ કર્તાની છે. એ શોચનીય બીના છે. . ' . ઉપર જણાવ્યા પ્રમાણેનું દૃષ્ય લેખકને આંખમાંના કણ માફક હેરાન કરતું હતું. તેણે પ્રયત્ન કરતાં જ્યાં ત્યાંથી નિરાશા સાંપડયે જતી હતી. લેખકના સદ્ભાગે સં. ૨૦૦૪ ના જેઠ માસમાં તેને પિતાના કામ માટે સુરત જવાનું થયું. ત્યાંના અમારા યજમાન દાંતના ડોકટર કસ્તુરલાલ ગિરધરલાલને દાંતનાકામ માટે મળતાં તેમના પ્રત્સાહનથી કપડવંજ વિશા નીમા વણિક મહાજન જ્ઞાતિના શાણુગારરૂપ પુર્વાશ્રમના શ્રાવક અને હાલમાં જૈન ધર્મના આગમેદ્ધારક દેવમુક્તિ વિદ્વાન આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વરનાં દર્શનનો લાભ મેળવ્યું. લેખકની ઘણી તિવ્ર ઈચ્છા હોવાથી પહેલી જ મુલાકાતમાં નીમા વણિક મહાજનના જુના ઈતિહાસની તેઓશ્રી આગળ માગણી કરી. તેઓશ્રીએ પુરેપુરી સહાનુભુતિથી સઘળી વાત સાંભળી સાત્વન આપ્યું કે “તજવીજ કરીશ.” “પછી મળજે” આ જવાબથી સષાઈ તેઓશ્રી પાસે ત્રીજે દિવસે જતાં વેંત જ તેઓશ્રીના અંતેવાસી મુનિશ્રી કંચન વિજ્યજી મહારાજે આવી મને આચાર્યશ્રીના શ્રી આનદ પુસ્તકાલયમાં જોઈ ગયા. ત્યાં નીમા વણિકના જૂના ઈતિહાસને ઉપગી એવા જ લેખે બતાવી
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy