________________
કરવા તથા ઘgtળમાંથી આસ્તિક શોધકને પિતાની જિજ્ઞાસા તૃપ્ત કરે એવી વરંતુ મળી આવે છે,
ત્ર એ સંસ્કૃત શબ્દ છે. તેને અર્થ નામે શબ્દાર્થ પુસ્તકમાં સંતિ, ત્રમ, , કુ, મગન, અજય વંશ, વવાય, સંતાન આવા અર્થ આપેલા છે. આથી સાબીત થાય છે કે ગોત્ર એટલે અમુક પુરૂષને વંશ. પછી તે મૂળ પુરૂષ અમુક નામથી ઓળખાય કે ધંધા ઉપરથી ઓળખાય કે તેમના સ્થાને પરથી ઓળખાય. આ પ્રમાણે જુદી જુદી રીતે મૂળ પુરૂષ કે તેમનું કુટુંબ એળખાતું થયું હોય તેમાંથી જે નામ રૂઢ થઈ ગયું હોય તે તેનું ગોત્ર ગણ્યું. આ ન્યા અને ગોત્રના જન્મ સમયમાં જે ભાષા ચાલતી હતી તે ભાષામાં નાત તથા ગેત્રના નામ છે. આ લેક ભાષા પ્રાકૃત અગર અર્ધમાગધી કે અપભ્રષ્ટ ભાષા હતી તેથી તે ભાષા ઉપરથી સાબીત થાય છે કે ગોત્ર અને નાતનાં નામ તેમના જન્મ સમયમાંજ એટલે વિ. સં. દશમાંથી બારમા સૈકા સુધીમાં પડયાં છે. મારવાડની શ્રીમાળી જ્ઞાતિ અને ઓસવાળ જ્ઞાતિએ ઘણાભાગે તેમનાં ગોત્રનાં નામને પિતાના નામની સાથે અટકમાં વણી લીધુ છે જેમકે “ગુલાબચંદ શેઢા”. એ ગૃહસ્થ લેઢા ગોત્રના હેવાથી તેમની અટક “હા” છે. આ “લેઢા” શબ્દ દશમાથી બારમા સૈકા સુધીની વચમાં ચાલતી લેકભાષાને છે. એ સંસ્કૃત ભાષાને શબ્દ નથી. માટે તે ગોત્ર નથી આવી માન્યતા ભૂલભરેલી છે. કારણ કે સંસ્કૃત ભાષા જ્યારે લેભાષા હતી ત્યારે આ નાતે અને ગોત્રોને જન્મ મહોતે. જ્યારે તેમને જન્મ થયે તે સમયે તેમની નાતનાં અને ગોત્રનાં નામ તે સમયની લોકભાષામાં પડ્યાં છે. •
આ પ્રમાણે નાત અને ગેત્રની સામાન્ય ચર્ચા કરી પરંતુ આપણે તે નીમા વાણિઓની નાતને નેત્રને જન્મ સમય, જન્મ સ્થાન, તેમનાં નામ ઇત્યાદિની સત્ય હકીક્તની જરૂર છે. તે હકીકત મેળવવા પ્રયત્ન કરતાં કંઈક આધારભૂત વસ્તુ હાથ લાગી છે. કેઈપણ જાતના મતમતાંતર અગર દુરાગ્રહથી દૂર રહી વસ્તુને તપાસવામાં આવે તો નિયમા વાળાને જન્મ સમય, તેમની નાતનાં અને જોનાં નામ પડવાને સમય બહુ પુરાતન છે એમ માલમ પડી આવે છે. જેનું વિગતવાર વર્ણન આ પુસ્તકમાં અન્યત્ર વર્ણવવામાં આવશે. તેને સત્યશીલ શોધક દૃષ્ટિથી વાંચવા અને વિચારવા નમ્ર સુચના છે.
તિશ્રી,