________________
प्रकरण ३ जुं.
हालनी ज्ञातिओ.
જ્ઞાતિ એ શખ્ખું મૂળ જ્ઞા એટલે જાણવું. જ્ઞાતિના અર્થ “જાણીતા માણસાના સમૂહ.”
પાછળના પ્રકરણમાં આપણે જોયું કે વિક્રમ સવંત્ આઠમા સૈકાની આસપાસ ધર્મ અને સમાજના આચાર વિચારમાં મહાન પરિવર્તન થયું. વિક્રમ સંવત્ પૂર્વે પાંચ છ સૈકા અગાઉના સમયમાં પ્રજા ત્રણ હિઁગ વર્ણ અને એક શુદ્ર વણુ મળી ચાર વર્ણમાં વહેંચાયેલી હતી. તે પછી એટલે બીજા પ્રકરણમાં જણાવ્યા મુજબ લગભગ ચૌદસે વર્ષ સુધીના સમયમાં પ્રથમની ચાર વર્ણો બદલાઈ તેને ઠેકાણે પ્રજા અઢાર વર્ષાં (જાત)માં વેહેંચાઇ ગઇ. તેમના ધંધા, સ્વભાવ, રીતભાત, અને ધર્મ સંપ્રદાયો ફરી ગયાં. ચાર વર્ણીના સમયની સુજેમ લગ્ન પદ્ધતિ અને શ્રીજી ઉતરતી વર્ણ સાથે ભાજન કરવાથી થતા વટાળ એ એ પ્રધાના બ્રાહ્મણ સિવાય બીજી વર્ષાએ ઉઘાડાછોગ ભંગ કરવાથી બધુ ભેળસેળ થઈ ગયેલ અને છેવટે આશરે વિક્રમ સંવત્ પાંચમાં સૈકાથી આઠમા સૈકા સુધીમાં અગર તેથી આગળના સમયમાં આ અઢાર જાતાં નવી બની. આમાં બ્રાહ્મણાએ પાતાની વને માટે સખત કાયદા માંધી તેના અમલ માટે સખત તકેદારી રાખી આ કાયદા ભંગમાંથી બચાવી લીધી. અને પોતાની પ્રાચીન સંસ્કૃતિની અને વંશની વિશુદ્ધિ ટકાવી રાખી. આવા સંયમ પાળવાથી અત્યારે ત્રણ હજાર કરતાં વધુ વષૅ થયા છતાં બીજી બધી જાતિએ સાથે બ્રાહ્મણ જ્ઞાતિએ વિશુદ્ધપણું ટકાવી રાખ્યું છે.
બ્રાહ્મણ જ્ઞાતિના નિયામકાએ, ઉપર જણાવેલા એ કાયદાના ભંગ કરનાર કોઇ વ્યક્તિ, સમાજ, જથા કે સમૂહ માલમ પડે તે તેને પતિત ગણવામાં હીંમત વાપરી તેમના બહિષ્કાર કર્યાં હતા. આથી એ જ્ઞાતિનું સંગઠ્ઠન અને મહુત્ત સચવાઇ રહ્યાં છે, તે ભેળસેળ ન થવાથી વંશપરંપરાગત ઉતરતા આવતા સંસ્કાર, પવિત્રતા, બુદ્ધિબળ, આકષ ણુશક્તિ, ધાર્મિક શ્રદ્ધા, વગેરે સચવાઇ રહ્યાં છે.
બ્રાહ્મણોનું આ સંગઠ્ઠન સાચવી રાખવાનું પરાક્રમ છતાં તેમની સાથે રહેતી બીજી જાતાની દેખાદેખી તેમને પણ પોતપોતાની આસપાસના સચગા યાનમાં લેઇ જથા, સમૂહ, ભાગ, વિભાગ પાડવાની લત લાગી. તેથી કેઇએ પેાતાના કુલદેવ ગણીને તેમના નામ કે ગુણ ઉપરથી કે કાઇએ દેવ અગર ઋષિને પેાતાના કુલદેવ ગણીને તેમના નાંમ કે ગુણુ ઉપરથી કે બીજા અનુકૂળ પ્રસંગો