SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ત્યારબાદ બીજું સ ંમેલન મળે તે દરમ્યાન સ ંમેલનનું કામકાજ અને વ્યવસ્થા કરવા માટે નીચે મુજબની કકિંમટી નીમવામાં આવી હતી. 1 શેઠ બાબુભાઈ મણીભાઇ, પ્રેસીડેન્ટ, કપડવણજ, ૨ દાસી કસ્તુરભાઈ નગીનદાસ, સેક્રેટરી, કપડવણજ. ૩ ગાંધી નગીનદાસ ગજુભાઈ, ૪ ભણસાળી મણીલાલ ચુનીલાંલ, ૫ દેસી પુનમચંદ પાનાચદ, ટ્રેઝરર, કપડવણજ શા. છેોટાલાલ મનસુખભાઇ,, ગાધરા. 33 33 "" મહુધા, તદઉપરાંત એવું ઠરાવવામાં આવ્યુ` હતુ` કે સ’સ્થાના પૈસા મુંબઇ, શા. રમણલાલ છેટાલાલની પેઢીમા જમા કરવામાં આવશે અને તે મુજબ દરેક ગામે પાતે જાહેર કરેલા પૈસા જેમ બને તેમ ત્તાકીદે શા. રમણુલાલ છોટાલાલની પેઢીમાં, મુંબઇ, મેકલી આપવા. ત્યારબાદ પાંચે ગામમાંથી વકીગ કમિટીના સભ્યો ચુંટવા માટે નીચે મુજબનુ ધારણ નક્કી કરવામાં આવ્યું હતું. 1 ગામ એટલે કેાન્સ્ટીટયુઅન્સી. ર દરેક ગામની વસ્તીના પ્રમાણમાં દર બસે માણસની વસ્તીએ એક મેમ્બર વંગ કમિટીમાં આવી શકશે. ઉપરની મણુત્રીએ નીચે મુજબના ગામવાર સભ્યા વગ કમિટીમાં આવી શકશે. ૧ કપડવણજ :- વસ્તી ૧૨૪૩, સભ્ય ૬. ૨ ગાધરા ઃ- વસ્તી ૧૦૧૬, સભ્ય ૫, પૈકી દેરાખડકીના પંચ તરી ૭ અને ગુહ્યાના પંચ તરફથી ૨. ૩ વેજલપુર ઃ- વસ્તી ૩૬૬, સભ્ય ૨. ૪ લુણાવાડા ત્યા વીરપુર – વસ્તી ૩૪૭, = લુણાવાડા ૨, ૫ મહુધા, ચુણેલ, સાધી અને કાનમ :– વસ્તી ૧૭૬, સભ્ય ૪, વીરપુર ૧. મહુધા ચુણેલ ત્રણ, સાધી-ફ્રાનમ એક.. ઉપર જણાવ્યા મુજબૂ પાંચ કેન્સ્ટીટયુઅન્સી અને સભ્ય વીસ. ઉપરની વીંગ કમિટીનુ કેરમ ૐ ભાગની હાજરીથી મારો એટલે કે પ્રેસીડેન્ટ તથા સેક્રેટરી સાથે ૯ સભ્યોની હાજરી કેરમ માટે જોઇએ. કદાચ કામ ન થાય તો તેન−કારમ મિટીંગ ભરવી, પરંતુ તેમાં ઓછામાં એછી ૩ કાન્સ્ટીટટ્યુઅન્સીના સભ્યો હાજર રહેવા જોઇએ, તેમજ દરેક ગામના એછામાં ઓછા ર્ સભ્યાની હાજરી જોઇએ.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy