SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૦૨ સુખી હતું. વળી અમદાવાદના નગરશેઠની માફક આપણા શેકીઆએ કપડવજને પીઢારાં તથા લુટારા તથા મરેઠાના ત્રાસથી બચવા માટે રક્ષકા રાખી શહેરને સુરક્ષિત બનાવ્યું. એટલે કપડવંજની તે સમયની પ્રજામાં વીશાનીમા વાણિઆ સૌથી આગળ પડતા, સમૃદ્ધિવાન્ અને સુખી હતા. આવી રીતે સવત્ ૧૭૭૫થી સંવત્ ૧૯૨૫ સુધીના દોઢસો વર્ષના સમય કપવંજની પ્રજાએ આબાદી ને સુખી સ્થિતિમાં ગાળ્યેા. આ ઉપરથી માનવાને કારણ મળે છે કે વીશાનીમા વણિકના અમુક જથા પ્રથમ મોહનપુરથી મુકામ કરતા કરતા વિ. સં. બારમા સૈકાના ઉત્તરાર્ધમાં કપડવ’જ આન્યા. મેહનપુરે વિ. સ. અગીઆરમાં સૈકાના અંતમાં કે ખારમા સૈકાની શરૂઆતમાં જળ સમાધી લીધી તે વાત આગળ આવી ગઈ છે. એ માહનપુરનાં રહ્યાંસહ્યાં ખડેરા ઉપર મુસલમાન સુલતાને લશ્કરી સગવડની ખાતર મોડાસા વસાવ્યું (જીએ ગુજરાત સ સંગ્રહ પૃષ્ઠ ૫૦૧) તેની ભરજુવાનીમાં મોડાસામાં નીમા વિષ્ણુકાનાં સાતસે` ઘર હતાં એમ મધ્યભારતની પ્રવાસ કમીટિને છાપેલા રિપોર્ટ કહે છે. તે વસ્તી ખસે' વર્ષ સુધી મોડાસામાં આરામ ભોગવી મોડાસામાં જ્યારે આ આવવા માંડી ત્યારે ત્યાંથી સંરક્ષણ શેષતા શેષતા ચાતરફ વીખરાયા, તેમાં આપણા નીમાણિક જ્ઞાતિનાં ઘણાં કુટુંબે ત મેઢાસા તરફથી ખસતા ખસતા કપડવંજમાં આવી સ્થીર થયા. આ પ્રમાણે અનુકુળ સ્થળે સ્થીર થતાં એક ખે સૈકા વહી પણ ગયા હાય. તેમાં કેટલાક વાગડ-માળવા ને મેવાડ તરફ ને કેટલાક ગુજરાત તરફ્ વળ્યા. ગુજરાતમાં ત્રણસેં વર્ષ અગાઉ આવી વસેલા કપડવ’જી અને ચાંપાનેરીઆએ આ નીમા વિષ્ણુકાના જથાને અનેક રીતે સગવડ આપી અપનાવી લીધા. ને તેથી તેઓ મધ્ય કે પશ્ચિમ ગુજરાત ભણી જઈ શકયા નહીં. માત્ર કપડવ’જની પાસે મહુધામાં નીમા વિષ્ણુકાની વસ્તી છે, ને મહુધામાં પણ પેશ્વાઈ સમયે આપત્તિ આવવાથી કેટલાંક કુટુ કાનમ જીલ્લામાં હિજરત કરી ગયા છે. પણ ઘણાખરા વ્યવહાર પેાતાના મુળ વતન મહુધા સાથે રાખે છે તે બધા વિજ્ઞાનીમા વૃજિ છે. તે ઘણે ભાગે શ્રાવક છે, ને વડાદશ વગેરે સ્થળમાં મેશ્રી પશુ છે. મહુધામાં વીસાનીમા વિષ્ણુકામાં શ્રાવક અને મેશ્રી એવા બે લેક આધુનિક પડી ગયા છે. માડાસા તરફની હીજરતમાં ગુજરાત સિવાય આપણી નીમા વણિક જ્ઞાતિ વાગડ, માળા, નિમાડ, પચમહાલ, દક્ષિણમાં કાણુ તથા મહારાષ્ટ્રમાં વિગેરે સ્થળે જઈ વસ્યા છે. તેમની માતૃભાષા, રીતરિવાજો, કુળધર્મ, કુળદેવ-દેવી અને તે સંબંધીની ધાર્મિક વીષિઓ ગુજરાતના નીમાવિણુકાના જેવીજ છે, તેના કુળગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણા છે. કુળદેવ શામળાજી છે, ને ગોત્રદેવી મંગળા છે,
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy