SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ આ હકીકત ઉપરથી ખાત્રી થાય છે કે આજથી એક હજાર વર્ષ ઉપરનું કપડવંજ શહેર વસ્તીમાં, આર્થિક, સાંસારિક તથા જૈન સાંપ્રદાયિક ધાર્મિક સ્થિતિમાં ઘણું આગળ વધેલુ હોવું જોઇએ. શ્રેષ્ઠિ ગોવધનભાઈ તથા તેમનાં વંશજોની નાત લખી નથી. કારણ કે તે અરસામાં નાતનું આજના વખત જેટલું મહત્વ ગણાતું નહિ, તે સમયમાં દશા અને વીાના ભેદ પણ નહાતા તેથી કાઈ નાત કે તેના ભેને ઉલ્લેખ પણ નથી. આ શેઠી કપટ વાણિજ્યના રહીશ હતા. તે સમયની લેાક ભાષામાં કપડવ’જને, ટવાળિય કહેતા. આ સમયમાં કપડવંજ રજપૂત ઢાકારાના કબજામાં હતું. તેથી ધાર્મિક, આર્થિક અને સાંસારિક વ્યવસ્થા પૂરબહારમાં સ્વતંત્ર હતી. તેથી પ્રજાની ઉન્નતિ પણ પૂર બહારમાં હતી. તે સિવાય કપડવ’જ, એ મેવાડ મારવાડ ને માળવા તેમજ દરિયા કિનારા એ મધાં સ્થળે જવા આવવાના ધાસ માગ ઉપર હોવાથી વ્યાપારમાં અગત્યનું સ્થાન ભોગવતું હતું, પરંતુ ખધાં સ્થાવર સ્થાના ને ગામાને માટે એક હજાર વર્ષના આયુĒ ગણાય છે. તેમ આ વિક્રમ સંવત્ના છઠ્ઠા સાતમા સૈકાના સુવર્ણ યુગમાં જન્મી, પાષાઇ, સુદૃઢ થઈ ગુજરાતના મુખ્ય વ્યાપારી શહેરની ગણનામાં મોખરે આવેલું કપડવંજ, તેના ઉપર વિક્રમ સંવત્ આર્મા સૈકાના મધ્યભાગથી એટલે સંવત્ ૧૧૭૫ પછી આફતના ઓળા પડવા માંડયા. તે સમયે રાધનપુરના નવાબે કપડવંજ ઉપર ચઢાઈ કરી રજપુત ઢાકારાને કાઢી મૂકયા. આથી કપડવંજ નદીના ઉત્તર પશ્ચિમ કિનારે રાહુના આરે હતું તે ભાંગ્યું. અને હાલની જગાએ કપડવજ વસ્યું. એજ રાધનપુરના નવાબના જનાનખાનાંની બેગમ લાડણીબીબી રાધનપુરથી કપડવંજ આવી વસ્યાં તેમણે સાલકી સિદ્ધરાજ મહારાજે બંધાવેલાં જળાશયે ને ખુશનુમા હવા જોઈ તે જગાએ હાલનું કપડવંજ વસાવ્યું. તે બેગમ સાહેબને આપણા નીમા વિષ્ણુકાએ અનેક રીતે મદદ કરી પેાતાનું તથા આખા ગામનુ રક્ષણ મેળવવા બેગમ સાહેબ પાસે કેટ ચણાવ્યો. અગીઆરમા અને બારમા સૈકામાં જાહેાજલાલી ભાગવતું કપડવંજ શહેર માહેર નદીના ઉત્તર પશ્ચિમ કાંઠે રાહના આરે હતું તે ઉપર જણાવેલા કારણે ભાગ્યું ને ત્યાંથી કેટલાક પરદેશ જતા રહ્યા અને બાકીના સાધનહિન અને સ્વરક્ષણમાં મક્કમ એવા હાલને સ્થળે કપડવ’જ વસ્યું છે ત્યાં આવી વસ્યા. તેમાં આપણા નીમા વિષ્ણુ કપડવંજને હાલને સ્થળે સુરક્ષિત કરનાર લાડણી ખીખીને દ્રવ્યની અને ખીજી સલાહની મદદ આપી તેમની મારફત રક્ષણ મેળવ્યું એ વાત આગળના પૃષ્ટમાં આવી ગઈ છે. અહીં પણ મુર્તિ ભંજકાએ અને અસાષી ગરાશીઆ તથા લુટારાઓએ કપડવંજી પ્રજાને જપવા દીધી નહીં તેથી ઘણાક પરદેશ જતા રહ્યા. તેમાં કસારા લેાકેાના તથા દાઉદી વાડુરાભાઇએના દાખલા અત્યારે માજીદ છે. ક સારવાડાના ચકલા, તેમની કુલદેવી હદમાતાનું મંદિર અત્યારે સાતસે વર્ષ થયાં કપડવજમાં માજીદ 4
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy