________________
૧૫
કપડવજની દ્રવ્ય સપત્તિમાં મોટું ગાબડું પડયું. અમદાવાદના શેકીઆને પણ સેસવું પડેલું પર'તુ તેમણે કપાસના વેપાર અને મીલેની સ્થાપના કરી પેાતાની જાહેાજલાલી સાચવી રાખી. આપણા શેઠીઆઆએ રૂા વેપાર અને આડતના ધંધા સ્વીકારી પેાતાને પડેલી ખેાટને બદલે મેળવી જાહેાજલાલી સાચવી રાખી. પરંતુ માળવાના વેપારની ખાખરી તે ન જ આવી. વળી કંપની સરકારે દારૂના ધંધા પાતાના હાથમાં લઈ આખકારી ખાતુ કાઢયું. જેથી મહુડાં તથા ડાળી અને તેનું તેલ ડાળીયું એ આવતુ. અંધ થયું. જેથી કપડવંજી સાબુનાં કારખાનાં બંધ થયાં કપડવંજી સાબુ અમદાવાદ સુરત અને મુંબાઈ સુધી અત્રેના દાઉદી વેાહારા વેપારીઓ મેકલતા, તેમનાં કારખાનાં બંધ થયાં તેથી વાડારાભાઈ કપડવજના વેપાર છેડી મુંબઇ ધંધે વળગ્યા. વળી ઈ. સ. ૧૮૨૮ માં વરાળયત્રની શોધ થઇ તેના પરિણામે સુતર કાંતવાના ને કાપડ વણવાનાં કારખાનાં નીકળ્યાં જેથી કપડવંજમાં રે'ટીઆની રમઝટ અને વણકરોની હાથશાળના ધમધમાટ બંધ પડતા ગયા. તેમાંના ઘણા બેકાર થવાથી યત્રવાદના શરણે ખીજા શહેરામાં વસ્યા. આવી રીતે કપડવણજ એટલે કાપડ વણવાના અને કાપડ વેચવાના ધંધા જોશભેર ચાલતે ને તેથી જ ગામનું નામ કપડવણજ અને ન્રુત્તું સંસ્કૃત નામ કટ વાણિજ્ય જે હતુ તે ધધાને ગળે ફ્રાંસી દેવાઈ. આથી શ્રીમંતની આવક વધતી અટકી ને ગરીમાની આજીવિકા અટકી. આ સિવાય કપડવ’જની પડતીનાં ખીજા કારણા ક્દાચ હશે પરંતુ મુખ્ય કારણમાં તા રાજ્યકર્તાની વ્યાપારી નીતિ જ હતી. તેથી ગુજરાતની સાથે સાથે કપડવ`જની પણ સ`પત્તિમાં તેમજ વસ્તીમાં એટ આવ્યા અને તેથી ગુજરાત ઉપર 'ગ્રેજ સરકારનુ રાજ્ય આવ્યું તે ક્રમભાગ્યની નિશાની ગણાઇ.
સ’વત્ ૧૮૭૪ થી પચાસ વર્ષ એટલે સવત્ ૧૯૨૪ સુધી વીશા નીમાની નાતે પાતે ભેગી કરેલી સપત્તિમાં રહ્યો સહ્યો વેપાર ખેડી સહેજ સાજ સ`પત્તિમાં વધારા કરી ગુજરાતમાં કપડવજની ઈજ્જત અને ખ્યાતિ ટકાવી રાખી. ગુજરાત સર્વ સગ્રહ પૃષ્ટ ૪૫૪ માં લખે છે કે “ઈ. સ. ૧૮૬૪ એટલે સંવત્ ૧૯૨૦ માં ત્યાં વેપારી તથા શાહુકાર દોલત આબરૂમાં ફક્ત નડીયાદથી જ ઉતરતા” જુઓ પરિશિષ્ટ નં. ૧ ના ૪ થા પેરેગ્રાફ. કપડવંજ, મધ્યગુજરાત તથા માળવા મેવાડના વ્યાપારાર્થે જવાના ધોરી માર્ગ હોવાથી પૂર્વ અને ઇશાન ખૂણેથી એટલે માળવા અને મેવાડમાંથી અનાજ, તેલીખી વિગેરે લાવી મધ્યગુજરાતને પહોંચાડતા અને મધ્ય ગુજસતમાંની ઉત્તમ તમાકુ, વળી આરી, જીરૂ વગેરે તે પ્રદેશોમાં પહોંચાડતા. તેમ કરીને કપડવંજની દ્રવ્ય સૌંપત્તિની જાહોજલાલીના સૂર્ય પચાસ વર્ષ સુધી સારા તપતા રાજ્યે મતલબ કે આ પચાસ વર્ષે કપડવંજની વીશા નીમા જ્ઞાતિએ સુવણુ યુગ જેવાં સુખ માણ્યાં—ભાગમાં.