________________
-૧૫૮– સહનશીલતા વ્યાપારિકબુદ્ધિ વિગેરે સદ્દગુણ ઉત્તરોત્તર પેઢીઓગત ઉતરી આવેલ છે. આપણે પાછલા નવમા પ્રકરણમાં જોયું કે દરેક શેત્રના મનુષ્ય શરીરમાં
જન” નામના પરમાણુઓ અનેક પેઢીઓ થઈ ગયા છતાં કાયમ રહ્યાં કરે છે પણ તે પ્રતિકુળ સ્થીતિમાં નિષ્કામ થઈ સુસ્ત પડી રહે છે. ને તેવાને તેવા તેમનાં વંશ વારસોમાં ઉતરે છે એમને સંગે અનુકુળ મળે છે તે પિતાને પ્રભાવ અગણિત સ્વરૂપે દીપાવી શકે છે. એ ન્યાયે આ કપડવંજ વિશા નીમા વણિક મહાજન જ્ઞાતિના અગ્રણી શેઠીઆ કુટુંબ તથા બીજી વ્યક્તિએ પોતાની સ્થીતિને અનુસરી સખાવતે કરે છે. જ્યારે બીજી જ્ઞાતિઓ પિતાની નાત અને સંપ્રદાયના જ વાડામાં સખાવતે કરે છે, ત્યારે આ નાત પિતાની વાત અને સંપ્રદાયના વાડા ઉપરાંત સાર્વજનિક સંસ્થાઓમાં પણ છૂટે હાથે નાણું ખરચે છે. તેથી જ આ નાતના શેઠ તે આખા શહેરના નગરશેઠના પદે બિરાજે છે. તે એમની આ વિશિષ્ટ ઉદારતાનું જ પરિણામ છે.
આર્થિક સ્થીતિ – વ્યાપાર ચડતી ને પડતી આર્થિક સ્થિતિનું અવલોકન કરતાં પહેલાં મૂળવતન કપડવંજની ભૂતકાળની અને વર્તમાનકાળની સ્થીતિનું અવલોકન કરવું જરૂરનું છે. ગુજરાત સર્વસંગ્રહના પૃષ્ઠ ૪૫૩-૫૪માં તે ગ્રંથકાર કપડવંજ વિષે લખે છે કે “એ જૂના કાળથી વસેલું છે. પાંચસેંથી આઠસે વર્ષનાં ઘરે આજ પણ છે. કેટની દિવાલ પાસે જુના શહેરની જગા છે.” એટલે જુનું કપડવંજ તે અણહિલપુર પાટણ ને ચાંપાનેરની પહેલાં વસેલું છે. સાધારણ નિયમ છે કે શહેરની જીંદગી એક હજાર વર્ષની ગણાય એટલે કપડવંજને જન્મ ખંભાત, સોમનાથ પાટણ, વૃદ્ધનગર (વડનગર) જૂનું દ્વારકા, વલ્લભીપુર એ શહેરના સમયમાં જૂનું કપડવંજ હતું, તે મહેર નદીના કિનારે રાહના આરે હતું, ત્યાંથી અનેક કારણે હાલની જગાએ સ્થળાંતર થયું. તે સમયે સંવત્ ૧૩૫૩ પછી મુસલમાને ગુજરાતમાં આવ્યા ત્યારે આખા ગુજરાતે જે આફતે સહન કરી તે કપડવંજે પણ સહન કરી. તેની ચડતી પડતીને ઈતિહાસ જે હોય તે પરિશિષ્ટ ૧ લા ને ચોથે પેરેગ્રાફ અને પરિશષ નં.
જે વાંચી જે. કપડવંજના સદુભાયે કહો કે કમભાગ્યે કહો પણ ઈ. સ. ૧૮૧૬ એટલે સંવત્ ૧૮૭ર થી કપડવંજ અંગ્રેજ સરકારના તાબામાં આવ્યું, ત્યારથી વિશા નીમાની નાતની દ્રવ્ય સંપત્તિને વધારો થતા થંભી ગયે. ઈ. સ. ૧૮૧૮ માં અંગ્રેજ સરકારે પીંઢારાને ને પેશ્વાઈને અંત લાવી રૈયતને સંરક્ષણને લાભ આપે તે સદભાગ્ય. પરંતુ આ બધે બસ્ત કરતાં લશ્કરી ખર્ચ વચ્ચે તે વધારી કંપની સરકારે માળવાના અફીણની ખેતી અને વેપાર પિતાના હસ્તક લીધે. આથી