SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ -988 ઓળખાતા. એટલે ગાવધન શેઠીઆની નાત સમયમાં વ્યવહારમાં વપરાતાં નહીં ડ્રાય એ નિર્વિવાદ છે. સંવત્ ૧૩ મા સૈકાથી વાણિજ્ઞનાં નાત અને ગાત્ર વ્યવહારમાં પ્રસિધ્ધ થયાં તે અગાઉ તેમનાં ગોત્ર તેમના વ્યવહારિક ગુરૂ કે ધર્મગુરૂનાં ગાત્ર તે વણિકનાં ગેાત્ર એ વાત પણ આ લેખ ઉપરથી સિધ થાય છે. તેમના અનુયાયીએ પણુ અને તેમનાં ગેાત્ર તે વીશા નીમા વાણિઆ સંવત્ ૧૨૭૫ માં જૈન હતા એવું ઐતિહાસિક પ્રમાણુ વસ્તુપાલ તેજપાલના સૌંઘ સમેલનમાંથી મળી આવી છે. હવે તે પછીના વર્ષોમાં નીમા વાણિઆઓએ ધર્મ પ્રવૃત્તિમાં જીનાબિંબ ભરાવી પ્રતિમાજીની પ્રતિષ્ઠા મહાત્સવ કર્યાં છે તે પ્રમાણુ પ્રતિમાજી ઉપરના કાતરાવેલા લેખથી સિદ્ધ થાય છે. એ જૂનામાં જૂના સમયથી શરૂ કરી તે પછીના અનુક્રમે આ નીચે ઉતારવામાં આવ્યા છે. હાલના સમયે મળી આવ્યા તેટલા લીધા છે. અને હવે પછી મળી આવશે તે સમયને અનુસરી દાખલ કરાશે. આ લેખની પ્રસાદી શ્રીમાન્ આગમાદ્ધારક આચાર્ય સાગરાનંદ સુરીશ્વરની આજ્ઞાથી તેમના અંતેવાસી કંચનવિજ્યજી મહારાજ તરફથી મળી છે. આ માટે એ મહાન ગુરૂના તથા મુનિ કૉંચવિજ્યજીને આ તકે આભાર માનું છું. આ મહાન ગુરૂ અને તેઓશ્રીના ઘણા શિષ્યા પુર્વાશ્રમમાં (ગૃહસ્થાશ્રામમાં) કપડવંજ વીશા નીમા વાણિની જ્ઞાતિના 'તા. તેઓશ્રીએ પેાતાની જન્મધાત્રી જ્ઞાતિની સેવા અર્થે જેટલી માહીતિ મળી તેટલી આપી જ્ઞાતિસેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. તે એટલું અમુલ્ય છે કે તે ખાખત માત્ર આભાર માનવાનું લખી કદર કરવી તે લાયક કદર કરી ન કહેવાય માત્ર વ્યવહારમાંજ એ લખાણ લખી ખરી કદર કરવા માટે તે લેખક પેાતાની લાગણી દર્શાવવા અશક્ત છે. એટલું જણાવી લેખાની હારમાળા આ નીચે ઉતરવામાં આવે છે. (૧) કપડવ ́જ નિબંધ વિક્રમ સવંત્ ૧૧ મા કે ૧૨ મા સૈકામાં કપડવંજમાં જૈન સપ્રદાયી ધર્મકાર્યો થયાં તેની વિગતવાળા લેખ. આ લેખની નકલ આ પ્રકરણના પૃષ્ટ ૧૪૦ થી ૧૪૨ મા પૃષ્ટ ઉપર આપેલી છે. (૨) શ્રી ચિ ંતામણજી પાર્શ્વનાથના દેરાસરમાં ધાતુના સમવસરણુ ઉપરના લેખ. ‘સવંત્ ૧૪૮૮ વર્ષે જેઠ વદી ૨ નેમાજ્ઞાતિય સં. સુદા ભાર્યા માણેકદેવી પુત્ર સ. ગંગા કૈન ભાર્યાં રામતી પ્રમુખ કુટુંબ તૅન સ્વશ્રેયસે શ્રી મહાવીર સમાસરણું, કારયિત. પ્ર, તપાસી સામ સુંદરભિઃ (૩) શ્રી નીમા વાણિઆ જૈન ગૃહસ્થે પુત્રપ્રાંત (બ’ગાલ)માં શ્રી આદીનાથજીનું મંદિર બધાવ્યુ. તેના લેખના ઉતારા.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy