________________
~૧૪૫
શ્રી આદિનાથજીનું મ`દિર ઢગેઢેલા (બેંગાલ) સવત્ ૧૪૯૯ વષે પાષ વદી ૧૦ ગુરી શ્રી નીમા જ્ઞાતિય ગં. ગઠ્ઠા ભાર્યાં સલઘુ તયેઃ સુતેન સહ સાયરેણુ સ્વશ્રેયસેશ્રી જીવત સ્વામી શ્રી સુપાર્શ્વનાથ મિંઅ કારાયિત પ્રતિષ્ઠિત શ્રી બૃહત્તપા પક્ષે શ્રી રત્નસિંહ શુરિભિઃ શુભ ભવતું !.
(૪) શ્રી શાંતીનાથ પ્રતિમાજીના ઉપરના લેખ.
સંવત્ ૧૫૦૧ જેઠ સુદ ૧૦ નીમા જ્ઞાતિય ોન્મુટા સુતસાંગા સુત ધનશી ભાર્યાં શ્રે॰ ચાંદ ભા જાઈ સુતા મલકુ શાંતીનાથ ખંખ કારીતવતી પ્રતિષ્ઠિતમ શ્રી મુનિ સુંદરશ્રીભિઃ
(૫) કપડવંજમાં શેઠશ્રી જેશીંગભાઈ પ્રેમાભાઇ કેવળભાઇના ઘર દેરાસરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી પુજાય છે તે ઉપરના લેખ,
સંવત્ ૧૫૨૨ વર્ષે વૈશાખ,......નીમા જ્ઞાતિય દોસી વાંચ્છા ભા॰ દુખી સુત દાસી.......રામ ભાર્યાં વારૂ સુત દાસી ગણપતિ ભાર્યાં રેવતી કડક અને ભા હરપતિ ભા૦ યકુતિ તેન શ્રી પ્રાર્શ્વનાથ મિંબંધ કારયિત પ્રતિષ્ઠિત તપાગચ્છે શ્રી લક્ષ્મી સાગરજી કર્પટવાણિજ્ય વાસઃ
(૬) કપડવંજમાં ધાકવાડીમાંના દેરાસરમાં શ્રી શાંતીનાથજીની પ્રતિમાજી ઉપરના લેખઃ—
“સવત્ ૧૬૧૮ વર્ષે ફાગવી ૨ શુક્ર કટ વાણિજ્ય વાસ્તવ્ય નીમા જ્ઞાતિય દાસી માયા ભાણી કાનજી પુત્રરત્ન જાગા ભા॰ શાણી તથા........પુત્ર ચુતેન દાસી જાગાકેન સ્વશ્રેયસે શ્રી શાંતીનાથ ખંખ કારાયિત તપાગચ્છે શ્રી સમવિલય સુરિભિઃ પ્રતિષ્ઠિતમ ્
(૭) કપડવંજમાં દલાલવાડામાં શ્રી વાસુપુજ્ય ભગવાનની પ્રતિમાજી ઉપરના લેખઃ—
“સવત્ ૧૯૫૫ માર્ગ સુદી ૫ ગુરૂ લઘુશાખામાં કર્પેટ વાણિજ્ય વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતિય ૫૦ અકાનાલા ભાર્યાં મકાઇ પુત્ર રૂપ પ્રમુખ પંચપુત્રા વિ. કુટુંબ યુતેન સ્વશ્રેયસે વાસુખિખ કા॰ પ્ર૦ તથાગચ્છે ભટ્ટારક શ્રી હરિવિજય સુરી પટે મુકુટ શ્રી વિજય સેન સુરિભિ”
(૮) કપડવંજમાં ધાકવાડીમાંના દેરાસરમાં શ્રી આદિનાથજી પ્રભુની પ્રતિમાજી ઉપરના લેખ.
“સંવત્ ૧૬૬૬ વર્ષે ફાગણ સુદ ૩ શુક્ર કર્પટવાણિજ્ય વાસ્ત........... શ્રીમાળી જ્ઞાતિય શા, ગેહિ સહભાર્યાં ગંગાદિયુતેન શા તારા.................