SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૮) તેવા રેગ કુટુંબીઓને અસર કરે છે. વિજ્ઞાનની આ હકીકત તિષ્ય શાસ્ત્રને આડકતરી રીતે સાબીતિ આપતી રહે છે. વળી “જન” માનસિક અસાધારણ શક્તિઓ ઉત્પન્ન કરે છે. દુનિઆના પ્રવિણ સંગિત શાસ્ત્રીઓની વારસાઈ જતા તેમને તેમના વડિલે તરફથી સંગિતના “જન” વારસાઈમાં બે કરતાં વધુ “જિન” મેળવનાર ઉત્કૃષ્ટ કેટિના સંગિતકાર હતા. ઘણુ નાની ઉમ્મરમાં તેમની શક્તિ વિકસીત થયેલી હતી. તે આ “જન” ના પ્રતાપે જ થયેલી હતી. આગેવાન વ્યક્તિઓના વડવા ઘણા કેશમાં પુરૂષ હતા. નિરાસનમાં ની જણાવેલી મહત્તા જૈન ઈતિહાસમાં ગેત્રને ઘણી અગત્યતા આપવામાં આવી છે. દરેક તીર્થ કર, ચક્રવતી, વાસુદેવ વિગેરે શલાકા પુરૂષે ઈશ્વાકુ, હરિવંશ, વિગેરે અમુક ઉચ્ચ ગોત્રમાંજ જન્મ લે છે. એટલું જ નહીં પણ આત્માનાં બંધનમાં આઠ કર્મમાં ગોત્ર કર્મને એક કર્મ તરિકે જણાવેલું છે. કલ્પસૂત્ર વિગેરે શાસ્ત્રોમાં શ્રી આદીશ્વર ભગવાનને ઈફવાકુ કુળ યાને ગોત્રના જણાવેલ છે. આ કુળની શ્રેષ્ઠતા એટલી હદ સુધી જણાવેલી છે કે શ્રી આદીશ્વર ભગવાન પછી તેમની અગણિત પેઢીએ સુધીના સંતાન જન્મથીજ એટલી ઉચ્ચ કોટિના હતા કે તેઓ તમામ ક્ષે ગયેલા. સત્યવાદી હરિશ્ચન્દ્ર રાજા પણ ઈશ્વાકુ કુળના હતા તેમ હાલના ઇતિહાસકારો જણાવે છે. શ્રી મહાવીર સ્વામી ભગવાન જન્મથી “કશ્યપ ગોત્રના હતા. તેમને સંબંધનાથે “કાશ્યપ” શબ્દ જૈન ધર્મ સુત્રોમાં વાપરવામાં આવ્યું છે. ગોત્રની મહત્તા જૈન ઇતિહાસમાં એટલે સુધી આપવામાં આવી છે કે મહા પુરૂષે ઘણી વખત તેમના નામથી નહીં પણ ગોત્રના નામથી ઓળખતા હતા. શ્રી મહાવીર સ્વામિજીના મુખ્ય ગણધરનું નામ જૈન ઈતિહાસમાં “ગૌતમ” નામથી પ્રસિદ્ધ છે. ગૌતમ તેમના ગેત્રનું નામ છે. તેમનું નામ ઇન્દ્રભૂતિ હતું. જૈન ઈતિહાસ ગોત્રના નામથી ઓળખાતા અનેક સ્ત્રી પુરૂષનાં નામથી ભરપુર છે. શ્રી મહાવીર સ્વામીના ૨૭ સત્તાવીશ ભનું જીવનચરિત્ર પણ ઉચ્ચગેત્ર અને નીચગેત્ર એટલે ગેત્ર કમનુંજ આખ્યાન છે. શ્રી આદીનાથ ભગવાનના સુપુત્ર ભરત ચક્રવર્તીના સુપુત્ર મરિચીના ભાવમાં પિતાના તે વખતના અને ત્યાર પછીના ઉચ્ચ ગેત્રના અભિમાનના પાપકર્મના પરિણામે તેઓને વખતો વખત નીચગેત્રમાં જન્મ લે પહેલે. અને તે પ્રમાણે કર્મ ભેગવતાં છતાં શેષ રહેલું કર્મ તેમના છેલ્લાં અને તીર્થકર તરિકેના ભવમાં ૮૨ બ્યાસી દિવસ પર્યત પણ ભેગવવું પડેલું. શ્રી મહાવીરસ્વામિજીનું ચરિત્ર ગેત્રના મહત્તા માટે સચોટ ઉદાહરણ છે. જૈન ઈતિહાસમાં પણ એકજ ગેત્રમાં લગ્નને પ્રતિબંધ છે. ચોથા આરાના છેવટના ભાગમાં “શત્પત્તિ” જૈન ઇતિહાસ પ્રમાણે તેમજ અર્વાચીન વિજ્ઞાન
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy