SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થામાં રહે છે. પરંતુ મા અગર બાપ તરફથી બે અગર વધુ શ્યામ (બ્લેક) “જન” વારસામાં મળ્યા હોય તે તે સ્થાન “જનની શક્તિ વિકસીત થાય છે. પરિણામે તે “જન” થી બાળકને વેઠવા પડે છે. આંખની શક્તિ બાબતના બે રામ “જન” બાળકને વારસાઈમાં મળે તે તેની આંખની જોવાની શક્તિ ને હાનિ પહોંચશે. અને ત્રણ અગર વધુ ફશાન “જન” મળ્યા હોય તે અંધાપા સુધી આંખને હાનિ કર્તા થઈ પડશે. ડાયાબીટીસ (મધુ પ્રમેહ), હાટડીઝીસ (હદય રોગ), કેન્સર અને ટયુબર કયુલેસીસ (ક્ષય) જેવાં દરદ વારસાઈથી ઉતરી આવે છે. આજ રીતે ચામડીને રંગ, આંખને રંગ, વાળને વર્ણ, વિગેરે અનેક ચીજે બે અગર વધુ “જન” થી નિર્મિત થયેલી હોય છે તે ચીજ સ્પષ્ટ અને વ્યાપક રીતે બાળકમાં ઉતરી આવશે. પરિણામે વેત “જન” ના ગુણો અને રૂથામ “જન” ના દોષે સ્પષ્ટ અને વ્યાપક રીતે બાળકમાં ઉતરી આવશે. ગુણ કરતાં દેષ વધુ ગ્રહણ કરવાની શક્તિ સાધારણ રીતે જે વિશેષ હોવાથી એકજ ગુણધર્મના “જન” વારસાઈમાં મળે તે ગુણ કરતાં દેષ વધુ પ્રમાણમાં વારસાઈમાં ઉતરી આવે અને તે દેશે પરિપુર્ણ વિકસીત થાય. - એકજ ગોત્રના સ્ત્રી અને પુરૂષનું લગ્ન થવાથી તેમનાં બાળકમાં એકજ જાતના “જન” ની સંખ્યા વધુ ઉતરી આવવાને સંભવ છે. તે કારણે તે બાળકોમાં શારીરિક, માનસિક, તેમજ આધ્યાત્મિક વધુ પડતા ગુણો અગર વધુ પડતા દેશે ઉતરી આવે અને ઉપર જણાવ્યું તેમ ગુણ કરતાં દેશે વધુ ઉત્કૃષ્ટપણે પ્રગટ થવાને સંભવ છે. આ કારણ સર એકજ ગેત્રનાં સ્ત્રી પુરૂષને “લગ્નસબંધ” વર્ક્સ (ત્યાજ્ય) ગણવામાં આવ્યું છે. જે જે કામમાં એક જ સ્ત્રી પુરૂષોનાં લગ્ન કરવાની છુટ છે તે તે કેમની લાંબા ગાળે અવનતિ થયેલ છે. તે હકીકત ઈતિહાસથી સાબીત થાય તેમ છે. શ્યામ “જિન” થી ઉતરી આવતા વારસાઈથી મળી શકતા કેટલાક રોગો જેવાકે ડાયાબીટીસ (મધુ પ્રમેહ), હાર્ટડીઝીસ (હદયરેગ), કેન્સર, ટયુબરકયુલેસીસ (ક્ષય), ચાઈલ્ડ હુડ (રૂપેરીઝુલ), હાઈબ્લડ પ્રેશર, અલસર, અસ્થમા (દમ) હેમેફીલીઆ (લેહી બંધ ન થવું) લેથલ્સ કીડની ડીઝીસ, કમળો, એલરજી, ઈડીઅસી અને બીજી માનસિક અપુર્ણતાઓ, ઈનસેનીટિ, આંખના દરદ, કેરેક, મોતીઓ, એકઝીમાં (ખરજવું) બેસી આંખ, બહેરાશ, રંગને અંધાપો, રતાંધળા પણું, દાંતના દર્દો, શરીરના બાંધાના પ્રકાર (નીચાપણું), પેટાલીસીટા, ચામડીની વિચિત્રતા અને તેના રંગ, વાળના રંગ, તથા વળાંક, હાલી આપણું, માથાની તાલ, શરીરના અવયવની ખેડ, ચામડીનાં ચાઠાં, વિગેરે. કેટલાક “જન”ની ખાસ વિલક્ષણતા એ છે કે તેઓ જીંદગીના અમુક વર્ષ વીત્યા પછી જ અસર કરે છે. એક જ કુટુંબમાં અમુક વર્ષ બાદજ ક્ષય અગર
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy