SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) રૂપરંગ, વજન વિગેરે અનેક વસ્તુઓ બાળકમાં ઉતરી આવે છે તે તમામનું આદિ કારણ ઉપર જણાવેલ “જન” છે. “જન” ના કદના પ્રમાણમાં તેની શક્તિ આશ્ચર્ય કારક છે. એક સંગ વખતે પુરૂષના વયેના માત્ર એકજ ટીપામાં સ્પર્મ (યુકેસર) સંખ્યા દશ કરોડ સુધીની હોય છે. એવાનું કદ છાપેલી ચોપડીમાંના પુર્ણવિરામના ટપકાથી પણ કમી છે. એક સ્પર્મનું કદ એવાથી હજારેક ગણું નાનું હોય છે. એક સ્પર્મમાં ૨૪ કોમેન્સ અને એક કોમેઝેમ્સમાં સેંકડો “જન” હોય છે. આવી રીતે “જન”ના કદને ખ્યાલ, તર્ક શક્તિની ઈશ્વરી બક્ષીસ જેમને હશે તેમને જ આવશે. “જન” નું કદ નાનામાં નાની દેખી શકાય તેવી ચીજથી લાખો ગણું સુક્ષમ અને તેનાથી પણ અતિસુક્ષમ, અત્યંત સુક્ષ્મ છે. “જન”ની શક્તિ કેટલી? બાળકને વારસામાં મળતી તમામ શક્તિ, અશક્તિ, ગુણદોષ, રૂપ, રંગ, વગેરે તમામનું આદિકરણ “જન” છે. એક“જન” ની અંદર લાખના હિસાબે એટમ હોય છે. જેવા પ્રકારના “જન” એવા પ્રકારનાં શરીર અને મન ઘડાય છે. બુદ્ધિ, સ્વભાવ, સગુણ, દુર્ગુણ વિચાર, વાણિ વગેરે અનેક વિધાતા આ “જન” છે. બહારના સંગે, સમાજની રૂઢિઓ, તથા બંધને, આબેહવા વગેરે અનેક “એનવાયરમેન્ટ”(વાતાવરણ) બાળકને અસર કરે છે. અને બાળકના વારસાઈ ગુણદોષમાં સુધારા વધારે યાને ફેર ફાર કરે છે. છતાં મુળ ભૂત વસ્તુને વિધાતા (નિમતા) તે આ “જન” છે.. “જન” અનેક જાતના છે. તેનું વિગતવાર વર્ણન કરવાનું આ સ્થાન નથી. આ કામ પુરતી જરૂરી છે કે – દરેક “જન” બાળકની અમુક અમુક શારીરિક, માનસિક, તેમજ આધ્યાત્મિક શક્તિઓને અગર ઉણપને તે ઉત્પન્ન કરે છે - ચામડીના રંગ, આંખની કીકીનારંગ, વાળનારંગ, નાકની અણી, ચહેરાનઘાટ, શરીરની ઉંચાઈ, પહોળાઈ, જાડાઈ, હાથપગની લંબાઈ, અગર ટુંકાઈ, હૃદય, ફેફસાં વિગેરે શરિરના અનેક ભાગોની રચના તથા બંધારણ ઉપર વર્ચસ્વ આ “જન” નું છે. કેકેશીઅન અને આર્ય પ્રજાનાં શરીર પણ તે કારણથીજ એકજ ઘાટનાં હોય છે. સીધીનાં શરીર પણ “જન”ના કારણથી જુદા પ્રકારનાં હોય છે. જ” ના શ્વેત અને શ્યામ નામે બે વિભાગ વૈજ્ઞાનિકોએ પાડયા છે. આ વિભાગ “જનીના રંગના નહીં પણ ગુણના છે, સગુણ સાત્વિકપણું ઉપ ગીપણું વધારનાર “જન તેને શ્વેત “જન” કહ્યા છે. તામસગુણ, નિરૂપયોગીપણું સ્વાથ, દુખદ, રેગિષ્ઠ ઈત્યાદી વધારનાર “જન” તે શ્યામ (બ્લેક) કહ્યા છે. દાખલા તરિકે આંખની જોવાની શક્તિના “જન” ગુણમાં બે પ્રકારના છે એક “તજન ને બીજે “શ્યામજન”. આંખની લેવાની શક્તિને નુકશાન કરે છે. બાળકને મા તેમજ બાપ બન્ને તરફથી જે એક “શ્યામજન” વારસાઈમાં મળે હોય તે તે “જન” ની શક્તિ વિકસીત થતી નથી. પણ સુષુપ્ત અવ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy