SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૫ ) નવા વૈજ્ઞાની તરિકે દુનિઆમાં પ્રચાર કરી કીર્તિ દ્રવ્યથી પોતાના દેશને સમૃધિવાન બનાવ્યે, પશ્ચિમના વિજ્ઞાનિકોએ આ ખાંખત અથાક મહેનતથી સારૂં' જ્ઞાન એકઠું' કરેલ છે. પાશ્ચિમાત્ય પ્રજનન શાસ્ર પણ આ વિષયમાં ઉપયોગી માહીતિ પુરી પાડે છે, આ વિષયને અભ્યાસ, રા. રા. નગીનલાલ વાડીલાલ ગાંધી જે કપડવ ંજ દીવાની કોર્ટમાં સરકારી વકીલ અને એડવાકેટ છે તેમણે સારા કરેલા છે. આ ભાઈ નગીનલાલ તે લેખકના સદ્ગત સન્મિત્ર વાડીલાલ લી’ખાખાઈ કે જે આ પુસ્તકના મુળ ઉત્પાદક છે, તેમના જ્યેષ્ઠ પુત્ર થાય. તે માત્ર જ્ઞાતિ સેવાની ધગશને લેઈને આ કાર્યોંમાં સલાહ અને દોરવણી આપી રહ્યા જે, તેમને આ પુસ્તકાનાં પ્રકરણા વંચાવતાં ગોત્ર સબંધીનુ. તેમનુ' તત્વજ્ઞાન મારી મદદે ધસી આવ્યું. એ ભાઈએ ગોત્ર સબંધીનુ વિજ્ઞાનદ્રષ્ટિએ મેળવેલું જ્ઞાન મને સમજાવ્યું, કહી સાઁભાળાવ્યું. તે સમયે માગણી કરતાં વિના સકેચે એક નિષધ લખી આપવાનુ પાતે જણાવ્યુ. જેના પરિણામે ગુજરાતીમાં નિબંધ લખી આપ્યા છે તેની અક્ષરશઃ નકલ આ નીચે ઉતરી છે. 66 ‘મુળ પુરૂષથી ઉતરી આવેલા અનેક પેઢીના સ્રી પુરૂષો એક ગેાત્રના એટલે “ ગાત્રી ” કહેવાય છે. તે દરેક સ્ત્રી પુરૂષને ચાક્કસ પ્રકારના ગુણ ધર્મવાળા જંતુઓ, રજકણા, કે પરમાણુ આ પેઢીઓગતથી જન્મ સાથે શરીરમાં ઉતરી આવેલા હોય છે. તે ગુણધર્મવાળું પુક્રેસેર [ ૫ ] Sperm અને અડ (આવા ) ava હાય છે. એક સ્પમ અને એક આવાના સયાગથી બાળકની ઉત્પતિ થાય છે. દરેક એવામાં ૨૪ જોડ મેઝેમ્સ Chromosomes હાય છે. સ્પર્મમાં ૨૩ જોડ અને કાઇમાં ૨૪ જોડ મેમ્સ ohromosomes હાય છે. ૨૩ા જોડના ક્રોમેઝોમ્સવાળા સ્પર્મના સંચાગ આવા સાથે થાય છે તે તેનુ મૂળ પુત્ર હાય છે. જયારે ૨૪ જોડના ક્રોમોઝોમ્સ વાળા સ્પર્મના સંચાગ આવા સાથે સાથે તે તેનું ફળ પુત્રી ડાય છે. દરેક બાળકને માતા તરફથી ૨૪ અને પિતા તરફથી ૨૩ અગર ૨૪ chromosoms ક્રોમોઝોમ્સ વારસામાં મળે છે. દરેક ક્રોમોઝોમ્સની અંદર સેંકડો પરમાણુ એ હાય છે. તે દરેક પરમાંણુનું નાંમ “ જન ” છે. દરેક બાળકને ઉપર જણાવ્યું તે રીતે તેની માતા અને પિતા તરફ્થી અનેક “ જન ” વારસામાં મળે છે. અને તમામ પ્રકારની વંશ પર પાગત્ત રીતે જે જે શક્તિઓ, ત્રુટિઓ, ગુણુદોષ, બુધ્ધિ, શરીર, લાહી, માંસ, પુટ નોટ: આ સમંધી વધુ માહીતી જાણવાની ઈચ્છાવાળા જીજ્ઞાસુને "YOU AND HEREDITY." BY AMRAM SCHEINFELD. EDITED BY 1. B. S. HALDANE. 1939 CHATTO AND WINDUS LONDO. પુસ્તકમાંથી મળી રહેશે.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy