________________
બીલકુલ બે છે. તેઓ વિજ્ઞાનીઓ, મુત્સદી, આયુર્વેદજ્ઞ, લડાયક અને નીતિવિષયમાં પારંગત હતા અને તેમના તે સદગુણે જોઈને જ શ્રી રામચંદ્રજીએ તેમની સાથે મૈત્રિસંબંધ કર્યો હતો, હવે આપણને ખાત્રી થાય છે કે “જુનાં પિોથાં તે થાં” એ માન્યતા ભુલ ભરેલી અજ્ઞાન મુલક છે. જેથી હવે એ માન્યતાને દુર કરવા દરેકને નમ્ર સૂચના છે.
આ જ વર્તાવ આપણ નેત્ર સંબંધને છે. ચાતુર્વણ્યનાં સમયમાં ગેત્ર અને વર્ણને જન્મ થયે તે સમયના વૈજ્ઞાનિકને ગેરના ગુણદોષનું જ્ઞાન ધાર્મિક અને સામાજીક દ્રષ્ટિએ સંપુર્ણ હતું એટલું જ નહિં પણ વિજ્ઞાન દ્રષ્ટિએ તે તે કરતાં પણ વધારે જ્ઞાન હતું. પરંતુ એ વિચિક્ષણ વિજ્ઞાનિઓને માનવશક્તિના જોખમ સામે થવાના દેશની પણ તેટલી જ ખબર હતી. તેથી તેમણે ગોત્રના ગુણદોષની ભીષણતા આમ પ્રજા આગળ ખુલ્લી ન કરતાં તેને ધાર્મિક અને સામાજીક બંધનમાં ગેત્રને પ્રથમ સ્થાન આપી દીધું. અને એ રીતે આખી પ્રજાને આ જ્ઞાનને દુરૂપયોગ કરી છિન્નભિન્ન થતી ને અધોગતિને રસ્તે જતાં બચાવી લીધી છે. ગોત્રભંગને ધાર્મિક વટહુકમથી ગુન્હ ઠરાવ્યું, અને વંશની સંસ્કૃતિની વિશુધિધના સાધનમાં શેત્રની પ્રથાને અતિ આવશ્યક અંગ ઠરાવ્યું, કે જેથી કે તેનું ઉલ્લંઘન કરવાની હિમ્મત કરી શકે નહીં. આ ધાર્મિક વટહુકમથી ગોત્રની પ્રથા સઘળી કામમાં આજસુધી અખલિત રીતે ચાલી રહી છે. આ લેખ લખતી વખતે ખબર પડે છે કે જાદવ કુળમાં જન્મ લઈ આહિરને ત્યાં ઉછરેલા શ્રી છor mજાર નાં લગ્ન રાધિકાજી સાથે થયેલાં તે રાધિકાજીના પિતાના ગામનું નામ જણાનાં છે, એ બરસાણને કઈ પણ રડીશ શ્રી કૃષ્ણ ભગવાન નું જન્મ સ્થાન મજુર અને ઉછેરસ્થાન જ એ બે ગામના સર્વજનિક જળાશયનું પણ પાણ સરખું વાપરતા નથી તે પછી બીજા સંપર્કની તે વાત જ શી? આ સિવાય આપણું જીલ્લાના ધારાળ ભાઈએ જે ગામમાં પોતાની દીકરી આપી હોય તે ઘરને, તેના કુટુંબને અને તેના ગામ સુધાંતને “પુજા” એટલે “પુન્ય” ગણું તેમની મહેમાનગીરી કે હુકે તમાકુ કે પાણી સરખું પણ વાપરતા નથી તે પછી બીજા સંપર્ક અને વ્યવહારની તો વાત જ શી હોય? આવા ધાર્મિક વટહુકમને આ પ્રવાહ હજુ ચાલ્યા કરે છે. તેની પ્રબળતા જાણવા આ દાખલા ટાંકયાં છે.
ગોત્રના ગુણદેષ સંબંધી વિજ્ઞાન દ્રષ્ટિએ વિવેચન કરતાં આપણું જુના વારસામાં મળેલ જ્ઞાનને ઢગલે તે અગીઆરમા સૈકાથી અઢારમા સકાના અંત સુધના કાળમીઢ યુગમાં દરિઆની તળીએ જઈને બેઠો, અને જે કંઇ જુનાં પુસ્તકે હતા, તે ઓગણીસમા સૈકાની શરૂઆતથી યુરોપખંડની ચકોર પ્રજા અહીં આવી તે પાણીના મુલ્ય લઈ ગયા. ને તેને પોતાના જ્ઞાનના રંગઢંગ ચઢાવી