SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૩) I ! (૪) ઇદ્રિજીતને હાથે લમણજીને સાંગ (તલવાર) વાગી તેથી તે મુક્તિ થયા તે માટે અમુક પર્વત ઉપરથી અમુક વનસ્પતિ અમુક સમયમાં આવે તે લક્ષમણજી સાજા થાય એવું શ્રીમાન રામચંદ્રજીના લશ્કરમાં હાલની રેડક્રોસ સાયટી જેવી કે સંસ્થા હોય અને તેમાં વનસ્પતિના ગુણજ્ઞ આયુર્વેદી વૈદ્ય બતાવ્યું હોય એમ અત્યારે કબુલ કરવું પડે છે. અને હનુમાનજી જેવા શક્તિશાળી વિમાની તે ટેકરી ઉપર જઈને ત્યાંથી વનસ્પતિ કાપી તેને ગાંસડ ધારેલા સમયની અંદર લાવી આપે તે વાત પણ હવે કબુલ કરવી પડે છે, (૫) લક્ષ્મણજી તે સમયના વિજ્ઞાન શાસ્ત્રીઓમાં અને તેમાં ખાસ વિપુત રાજ ના જ્ઞાનમાં પારંગત હતા તે વાત સર્વને સુવાદિત હતી. તેથી શ્રીનાર રામનની એ જ્યારે સીતાજીને વાલ્મિક ઋષિના આશ્રમમાં સંન્યાસિની દિક્ષા લઈ જીવન પુરૂં કરવાં લક્ષમણ સાથે મોકલ્યાં તે સમયે લક્ષમણજીએ વાલ્મિક ઋષિના આશ્રમ નજીક સીતાજીને લઈ જઈ તેમને શ્રીમાન્ રામચંદ્રજીને સંદેશો કહ્યો. તે સાંભળી સીતાજી નહીં ગભરાતાં લક્ષમણજીના વિજ્ઞાનની મદદ માગી. આથી લક્ષમણુજીએ સીતાજીથી અમુક અંતરે જઈ પિતાની પાસેના વિદ્યુત વાહક યંત્રમાંથી પૃથ્વીમાં વિધુત પ્રવાહ મુકયે તેના બળે જમીન પહોળી થઈ ને સીતાજી અંદર સમાઈ ગયાં તે પછી વિધુત પ્રવાહ ખેંચી લેતાં જમીન પિતાની મુળ સ્થીતિમાં આવી ગઈ. આજ સુધી આ વાતને આપણે કલ્પનામય સમજતા હતા પરંતુ અત્યારે જ્યારે વિધુત સાધનથી નહીં જાણેલા બનાવ નજરે જોઈએ છીએ ત્યારે લક્ષમણું જીની વિધુતશાસ્ત્રની વાત આપણે સત્ય છે એમ માનવું પડે છે. . (૬) રામાયણના સમયના શ્રીમાન રામચન્દ્રગો ના સહાયકેને આપણે હજુ સુધી વાનર સમજીએ છીએ તે પણ ભયંકર ભૂલ છે આર્યલેકે હિંદમાં આવ્યા તે પહેલાં ત્રણ હજાર વર્ષ અગાઉથી ભૂમધ્ય સમુદ્રના કિનારાથી સિંધ અને પંજાબમાં આવેલાને મેદૃન ગો જેવાં નગર વસાવી ત્યાં રહ્યાં. એ નગર ઉપર સિંધુ જળને જળ પ્રલય થશે ત્યારે ત્યાંથી દક્ષિણમાં ગયા તે જ્ઞાવિર કહેવાયા. તેમનું પ્રથમ આગમન સ્થાન મેન નોર્વે “નામ ના શહેરનું મુળ સ્થાન હાલમાં મળી આવ્યું છે, તેમનું વર્ણન કરવાનું આ સ્થાન નથી, તેના ઉપર “રિની ગતિ પ્રાચિન ઇતિ” એ નામને લેખ ગુજરાત શાળા પત્ર પુ. ૬૭ અંક, ૩ માટે માર્ચ સને ૧૯૨૮ના પૃષ્ટ ૭૩ માં આપેલે તે વાંચવાથી ખાત્રી થશે કે, આ ાિ કેટલા જુના વખતથી સંસ્કારી અને પાવરધા હતા તે ખ્યાલમાં આવશે. તેમના વંશજોને આપણે વાંદરાં કહી અવગણિએ એમાં આપણી અજ્ઞાનતા અને વિચાર શક્તિની ઉણપ એજ મુખ્ય કારણ છે. શ્રીમાન રામચંદ્રજીને આપણે પુર્ણ પુરૂષોત્તમ અવતારી ભગવાન માનીએ છીએ તેઓ આવા વાંદરાની મદદ માગે એ માનવું એ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy