SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ • ( ૮૨) વિશ્વામિત્ર આદિ ઋષિઓનાં ગુરૂકુળ વિગેરે સંસ્થાઓ હિંદના લેકેને દરેક બાબતમાં જ્ઞાન–ભેજન ઘણું ઉત્તમ રીતે આપતા. એ જ્ઞાનભેજન, સમાજ અને ધર્મ પરિવર્તનના પંદરસેં વર્ષ લગભગના સમયમાં પ્રજાએ ઘણી સારી રીતે ખાધું, પચાવ્યું, ને વધાર્યું. તે સમયે દેશમાં અહિંસક અને સત્યના આધાર ઉપર હરિફાઈ ચાલતી ને માત્ર વાગયુધ્ધ થતાં. એક બીજાથી ચઢતા થવા અને આમ પ્રજાને આકર્ષવા તે સમયના હરિફે પિતાની બુદ્ધિને ઉપગ અહિંસક રીતે જ કરતા જેથી દરેક બાબતમાં શેધ ખેળ થઈને ભૌતિક તેમ જ આધ્યાત્મિક જ્ઞાનને વધારો થતો ગયો. દેશ તે વખતે સ્વતંત્ર હતું. જેથી પ્રજાએ આ - વધારાના જ્ઞાનને આસ્વાદ ઘણી સારી રીતે ભેગ. તે આપણે સુવર્ણયુગના સમયમાં જોયું છે. આ પછી એટલે વિ. સં. અગીઆરમા સૈકાથી શરૂ થઈ વિ. સં. અઢારમાં સૈકા સુધી દેશ, ધમધ, વિધમ, દ્રવ્ય અને સત્તાના લેભી એવાઓના કબજામાં પડશે જેથી હિંદુ સંસ્કૃતિની દરેક બાબતને મરણતોલ ફટકા સહન કરવા પડયા. પિતાના જ્ઞાન – ધર્મ – દ્રવ્ય-સંસ્કૃતિ - વિગેરે સાચવવાને અનેક કષ્ટ અનેક વર્ષો સુધી સહન કરવાં પડ્યાં. અને તે સમયમાં પુસ્તક પાનાં દરિઆમાં ને દ્રવ્ય જમીનમાં સંતાઈ ગયાં. ને જેમ તેમ કરી હિંદુએ પિતાની જીંદગી ગુજારવા લાગ્યા. એને આ બધું મેળવેલું જ્ઞાન ને સંસ્કારને છેડવાં પડયાં, આમાંથી જે કંઈ બાકી રહ્યું હતું તે ઓગણીસમાં સૈકામાં યુરોપિઅન ચકેર પ્રજા આવી તેણે પાણીના મુલ્ય આ બધા જ્ઞાન ભંડારના સાધને પિતાને ત્યાં લઈ ગયા. ત્યાં તેને ઉપયોગ કરી પિતાના નામને રંગઢંગ ચઢાવી નવાં નવાં પુસ્તકે, હુન્નર ઉદ્યોગો સ્થાપી દુનિઆમાંથી પિતે કીત અને દ્રવ્ય પિતાના દેશના લેકેને ભેગવવા આપ્યું. આ વખતે આ સંસ્કારી પણ પરતંત્ર હિંદ હતાશની નજરે બધું જોઈ રહી. આ કાળમી સમયમાં જતાં જતાં આપણી પાસે રાણાયા અને મા મારત એ બે ઐતિહાસિક ગ્રંથને વારસો રહ્યો છે. તે ગ્રંથમાંથી નાના નાં કેટલાક દાખલા આ નીચે ટાંક્યા છે. (૧) શ્રી રાજની લંકાથી પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા આવ્યા તેને હવે અત્યારે સત્ય માનીએ છીએ. (૨) હિંદ અને લંકા વચ્ચે ટુંકામાં ટુંકા જળ માર્ગ ઉપર ન, નૌત્ર, સંજ, ગાંડુભાને આદિ ઇજનરેએ પૂલ બાંધે તેને હાલ વસાઈની ખાડીને પૂલ જોઈને તે પુલની વાત સત્ય માનીએ છીએ. (૩) વિમાન માર્ગે છત્રીધારીઓ અધરથી શહેરમાં પ્રવેશ કરે છે તે જોઈને હનુમાનજી અશક વાડીમાં સીતાજીને મળ્યા હોવાનું સત્ય માનવું પડે છે,
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy