SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकरण ९ मु गोत्रनीं महत्ता.. આઠમા પ્રકરણમાં ગાત્રના નામના શબ્દોનું મુળ તથા તેના ભાષાવાર સત્ય અર્થ, શાસ્ત્ર સિદ્ધરીતે શેાધન કરીને આપ્યા છે. તેથી સમસ્ત નીમા વણિક. મહાજનની દરેક વ્યક્તિને રોમ ના જ્ઞાનની જરૂરિત કેટલેક અંશે આવકાર દાયક લાગશે, એ નકકી છે. છતાં લેખકને તેટલાથી પુરતા સતેષ થતા નથી. કારણ કે ઘણી પેઢી પરપરાથી ગાત્રના અર્થ ઉપર અજ્ઞાન પડદો એવા તે ઢંકાઇ ગયા હતા કે તે હાલમાં પડદા રૂપે નહીં રહેતાં મૂળ વસ્તુ સાથે એક રૂપ થઇ ગયા છે. આ પડદો એક વખતના પ્રયાસે હઠી જાય એ અશકય છે. ઘણા મેલા કપડાને સાબુ દઈ ગરમ પાણીમાં બાફી અનેક વખત ધોઈએ ત્યારે તે મેલ જેવા તેવા છુટા થાય એવી રીતે આમાં પણ કંઇ વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. લેખકને વિશ્વાસ છે કે “ પ્રયત્ને પ્રમુ ” એ ન્યાયે અત્યાર સુધીના આ કાર્યમાં અણચિંતવી મદ અને સિદ્ધિ મળી છે તેવી જ રીતે આ પ્રયત્નમાં પણ અણુચિતવી મદદ મળી છે તે આ નીચે ઉતારવામાં આવી છે. આશા છે કે તેની સિદ્ધિ પણ તેવી જ રીતે મળશે. 99 હાલની આપણી વ્યવસાયી જીગીમાં દરેકના હૃદયમાં એક એવી માન્યતા ઘર કરી બેઠી જે કે “ જુનાં પાથાં તે તે બધાં ચાયાં. ” તે એટલે સુધી કે હૃદયમાં તે શું પણ લેાહીના દરેક પરમાણુમાં એટલે નસેનસમાં આ માન્યતા આત પ્રેત થઈ ગઈ છે. તેથી તે સખી પાતે વિચાર સરખા પણુ કરતા નથી પણ જો ક્રાઇ તે સંબંધી વિચાર રજુ કરે અગર વાટાઘાટ કરવા માગે તા તેને ઉપહસનીય ગણી ઉતારી પાડે છે, ને નિરૂત્સાહિત બનાવી અે છે. ખાસ તેવાઆને અને બીજાઓને પેાતાની આ કહેવત વાળી માન્યતા અજ્ઞાનતાને લીધે જ છે, અને તેનાં માઠાં ફળ આપણે ભાગવીએ છીએ તે જણાવવા અને સમજાવવા જીનાં પુસ્તકામાંથી કેટલાંક કેટલાંક સત્ય, જેને આપણે આજ સુધી ખાટાં ને કાલ્પનિક ગણતા હતા તે અત્યારે સાચાં માનતા થયા છીએ તેવાં ઢાંકી ખતાવ્યાં છે તે ઉપર વિચાર કરી પેાતાની અજ્ઞાનજનક માન્યતા દૂર કરવા નમ્ર સુચના છે. ઘણા જુના સમય પછીના એટલે આજથી પચીસસે વર્ષ ઉપરના મહાન્ સિકંદરની ચઢાઈના સમય ઉપર દ્રષ્ટિ કરીશું તે તે સમયમાં તક્ષશિલા અને કાશીની વિદ્યાપીઠી, નાન્દનના ઉપાશ્રય, ઉજ્જયિનીની વેદ્યશાળા, વાલ્મિક, કશ્યપ,
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy