SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ કા. વદ-૧૩ ૨૩-૧૧-૨000, ગુરુવાર મતતા સરોવરમાં શ્રદ્ધાતો મણિ મૂકો. તે નિર્મળ બનશે. ૦ તીર્થની સેવા અવશ્ય આત્માનુભૂતિ કરાવે. “તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર.” “આનંદઘન અવતાર' એટલે જ આત્માનુભૂતિ. તેમણે (આનંદઘનજી, પૂ. દેવચન્દ્રજી વગેરે) આત્માનુભૂતિ મેળવી તો આપણે કેમ ન મેળવી શકીએ ? પાંચ મહાવ્રતોનું પાલન, વિહાર, નિર્દોષ ગોચરી, ચાર વાર સઝાય, સાત વાર ચૈત્યવંદન વગેરે પ્રતિદિન કરવાની પાછળનો ઉદ્દેશ આ એક જ છે : આત્માનુભૂતિ. જ્ઞાન ભણવાની પાછળનો ઉદ્દેશ આ જ છે : આત્માનુભૂતિ. જ્ઞાન તો આપણું મુખ્ય સાધન છે. એને કદી ગૌણ ન બનાવી શકાય. એના માટે બીજું ગૌણ કરી શકાય, પણ જ્ઞાન ૩૩૬ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy