SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ પડતી. રોજની મારી આ આદતથી તેઓ ટેવાયેલા હતા. • મહાપૂજા વગેરેની અંદર પણ વિવેક અને ઔચિત્ય રાખવા જરૂરી છે, જેથી અન્ય લોકો અધર્મ ન પામે. આખાય દેરાસરને શણગારવા વગેરે અંગે પણ વિવેક જરૂરી છે. કહે કલાપૂર્ણસૂરિ’ પુસ્તકનું વાંચન શરૂ કર્યું છે. ખૂબ જ આનંદ પડે છે. જેમ-જેમ વાંચન આગળ વધે છે તેમ-તેમ પ્રસન્નતામાં વૃદ્ધિ થાય છે. આવું સારું - ઉત્તમ પુસ્તક મોકલવા માટે આપની પાસે મારો નમ્ર કૃતજ્ઞતા-ભાવ વ્યક્ત કરું છું. પરમાત્માને અક્ષર-દેહ આપી, એ અક્ષરોને મોક્ષની પંક્તિમાં બેસાડી દીધા છે. - લલિતભાઈ રાજકોટ કહે, કલાપૂર્ણસૂરિ' પુસ્તક વાંચતાં સંયમજીવનની સાચી તાલીમ જાણવા મળી. અમારા જીવનની ઉન્નતિ થાય તેવું જાણવા મળ્યું. - સા. હર્ષિતવદનાશ્રી w ' * * * * * * * * * * ૩૩૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy