________________
અહીંથી જાણવા મળે છે.
હું પોતે અહીં સુધી આના બળે જ પહોંચ્યો છું. બાકી કોઈ ધ્યાન-પ્રક્રિયા મારી પાસે નથી.
માત્ર ભગવાનના ભરોસે છું.
(૧૮) ઋષભ આદિ ૨૪ના ગણધર વગેરે સાધુઓની સંખ્યાનું વલય.
(૧૯) ઋષભ આદિ ૨૪ના મુખ્ય સાધ્વીઓની સંખ્યાનું વલય.
(૨૦) ઋષભ આદિ ૨૪ના મુખ્ય શ્રાવકોની સંખ્યાનું વલય.
(૨૧) ઋષભ આદિ ૨૪ના મુખ્ય શ્રાવિકાઓની સંખ્યાનું વલય.
(૨૨) ૯૬ ભવન યોગ. (૨૩) ૯૬ કરણ યોગ. (૨૪) ૯૬ કરણ. અહીં કરણ એટલે ચિન્માત્રરૂપ સમાધિ ! (૨૧) પદ ધ્યાન :
દ્રવ્યથી લૌકિક રાજાદિનું પદ. (રાજા, મંત્રી, ખજાનચી, સેનાપતિ, પુરોહિત) લોકોત્તર પદ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાવચ્છેદક અને સ્થવિર આ પાંચ છે. __ एसो परमो मंत्तो, परम रहस्सं परंपरं तत्तं ।
नाणं परमं नेयं सुद्धं झाणं परं झेयं ॥ પરમેષ્ઠિ - નમસ્કારનો મહિમા અહીં વ્યક્ત થાય છે.
આ નવકાર પરમ કવચ, ખાઈ, અન્ન, ભવન, રક્ષા, જ્યોતિ, શૂન્ય, બિંદુ, નાદ, તારા, લવ અને માત્રા છે.
- આ અરિહાણ સ્તોત્રની વાનગી છે. (૨૨) પરમ - પદ ધ્યાન :
પાંચેય પરમેષ્ઠી પદોની પોતાના આત્મામાં સ્થાપના. તેની સ્થાપનાથી સ્વને પરમેષ્ઠીરૂપે ચિંતવવું.
(૨૩) સિદ્ધિ ધ્યાન ? દ્રવ્યથી લૌકિક અણિમા આદિ આઠ સિદ્ધિઓ.
=
=
*
*
*
*
*
*
*
*
* * ૧૬૯