SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોત્તર સિદ્ધિ : રાગદ્વેષમાં મધ્યસ્થરૂપ પરમ આનંદરૂપ ભાવથી સિદ્ધિ : મોક્ષ. અથવા સિદ્ધોના ૬૨ ગુણોનું ચિંતન કરવું તે ભાવથી સિદ્ધિ. સિદ્ધિ. (૨૪) પરમ સિદ્ધિ : પરમાત્મા (સિદ્ધ) ના ગુણોનો પોતાના આત્મામાં આરોપ કરવો તે. ૧૦૦ કાળનો બોમ્બ પડશે ત્યારે શું ? ભૂતકાળમાં બહારના હુમલાથી બચવા રાજાઓ કિલ્લાઓ ચણતા હતા. હવે બોમ્બ પડવા માંડ્યા એટલે લોકોએ ભોયરા (બંકર) બનાવ્યા. પણ આ કાળનો બોમ્બ પડે ત્યારે કોનું શરણ લેશો ? ભૌતિક વિજ્ઞાન પાસે એનો જવાબ નથી. બોમ્બ પડેલો હોય તે ધરતી ઘણા શ્રમથી કોઈ પલ્લવિત કરે. ઈજા પામેલા માનવોને સારવાર આપે, પણ મૃત્યુ પાસે તે શું કરી શકે ? ધર્મ જ માનવને સ્વાધીનતા અને સુખ આપશે. * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy