SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ આસો સુદ-૧૧ ૯-૧૦-૨૦૦૦, સોમવાર પ્રભુના ધ્યાનમાં રાત્રયી સમાયેલી છે. ધ્યાન વિચાર ? - રત્નત્રયીના માર્ગે ચાલવા અહિંસા, સંયમ, તપ, દાન આદિનું પાલન જરૂરી છે. પ્રભુના ધ્યાનમાં રત્નત્રયી સમાયેલી છે. “તાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેહિ જ જ્ઞાન ને ચારિત્રો તેહ છેજી.” - પૂ. ઉપા. યશોવિજયજી. ધ્યાતા ધ્યેય સ્વરૂપ બની જાય ત્યારે જ્ઞાનાદિની એકતા થઈ જાય છે. ત્યાં સુધી પહોંચતા પહેલા વિવિધ ધ્યાન દ્વારા જે અનુભવો થાય છે, તે અહીં વ્યક્ત કરવામાં આવ્યા છે. • સુવિકલ્પ કે કુવિકલ્પ બન્ને શાન્ત થઈ જાય પછી નાદનો પ્રારંભ થાય છે. આલંબન ધ્યાન * * * * * * * = * * * * ૧૪૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy