SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ લખ્યું છે તેથી કોઈએ વ્યગ્રાહિત નહિ થવું. ધ્યાન-વિચારની પણ એ જ રીતે એક જ પ્રત પાટણના ભંડારમાંથી અમૃતલાલ કાળીદાસ દોસીને મળેલી. - બીજાધાન કરવું હોય તો પાપ-પ્રતિઘાત કરવો જરૂરી છે. પાપ પ્રતિઘાત કર્યા વિના બીજાધાન શી રીતે થઈ શકે ? બીજાધાન વિના ગમે તેટલા આગળ પહોંચી જઈએ. (જૈનાચાર્ય બનીને ઠેઠ નવરૈવેયક સુધી) તો પણ વ્યર્થ છે. પૂ. દેવચન્દ્રજી કહે છે તેમ, આદર્યો આચરણ લોક ઉપચારથી. શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ-અવલંબ વિણ, તેહવો કાર્ય તેણ કો ન સીધો.' બીજાધાનનો ઉપાય પાપ-પ્રતિઘાત છે. પુદ્ગલનો ભોગવટો ચાલુ છે. છતાં આપણે ઈચ્છીએ છીએ : આપણે એમાંથી છૂટી જઈએ. હોટલમાં જઈને તમે જેટલો ઉપભોગ કરો તેટલું બીલ ચડવાનું. આપણને પુગલોનું બીલ નહિ ચડે ? આપણે પુદ્ગલોથી છુટવું છે કે એના જ ચક્રમાં ફસાવું છે ? આવી સામગ્રી વારંવાર મળશે ? ભગવાન ગૌતમસ્વામી જેવાને વારંવાર કહેતા : “સમર્થ રોય ! મા પમાયણ !' તો આપણા જેવાની શી હાલત ? શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપ કર્મના વિગમથી. પાપકર્મનો વિગમ (વિનાશ) તથાભવ્યતાના પરિપાકથી થાય. * સાતત્ય, આદર અને વિધિપૂર્વક જ ધર્મ શુદ્ધ થઈ શકે. તીર્થકરના આદર વિના તીર્થકરના ધર્મ પર આદર શી રીતે જાગશે ? બધાનું મૂળ ભગવાન પરનું બહુમાન છે. जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह ॥ - અજિતશાંતિ. ૦૦ * * * * * * * * * * * * * કહે
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy