SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ સંપૂર્ણ શરણું સ્વીકાર્યું નથી. વાનર–શિશુ માને વળગી રહે છે ને મા જ્યાં જાય ત્યાં પહોંચી જાય છે. છે. આ જ્ઞાનીનું પ્રભુને સમર્પણ છે. જ્ઞાની પ્રભુને પકડે છે. માર્જર-શિશુને માર્કારી [બિલાડી] મોઢેથી પકડીને લઈ જાય આ ભક્તનું પ્રભુને સમર્પણ છે. ભક્તને ભગવાન પકડે છે. પ્રભુને કહી દો : અન્યથા શરણં નાસ્તિ...! તારશો તો આપ જ તા૨શો. મારે બીજે ક્યાંય જવું નથી. દેશો તો તુમહિ ભલું, બીજા તો નવિ યાચું રે...' * ક્યાંક કવિએ આદિનાથ પ્રભુને ઉપાલંભ આપતાં કહ્યું છે : પ્રભુ! આપે આપની માતા, પુત્રો, પૌત્રો વગેરે બધાને મોક્ષ આપ્યો. મને કેમ નહિ ? આ પક્ષપાત નથી ? ભક્ત ભલે ઉપાલંભની ભાષામાં કહે, પણ કોઇ ભગવાને ક્યાંય ક્યારેય પક્ષપાત કર્યો જ નથી. મરીચિ પૌત્ર હતો, છતાં ક્યાં તાર્યો ? ખરૂં કહું તો આપણને તરવાની ઈચ્છા છે, એના કરતાં કઇ ગણી વધુ ભગવાનને તારવાની ઈચ્છા છે. ઘડો *ઘડાભાઈ ! મોઢાની અપેક્ષાએ તમારું પેટ ખૂબ જ મોટું છે. તો ઓપરેશન કેમ કરાવતા નથી ?’ પેટ મોટું છે માટે તો તેમાં કંઇક સમાય છે. જો તેનું ઓપરેશન થયું તો તમે તરસ્યા રહેશો. બધે જ ઓપરેશન કરવાના નથી હોતા, પાગલો !' કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૪૫
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy