SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા જેઠ વદ-૧૦ ૨૭-૬-૨૦00, મંગળવાર परमत्थाउ मुणीणं, अवराहो नेव होइ कायव्यो । छलियस्स पमाएणं, पच्छित्तमवस्स कायव्वं ।।१५३।। * પરમ પુણ્યોદયે જિન-ધર્મોપદેશ સાંભળવા મળે. સાક્ષાત્ તીર્થંકર પાસેથી ન મળે, પણ એમની પરંપરામાં આવેલા સદ્દગુરુ પાસેથી સાંભળવા મળે, એ પણ મહાપુણ્યોદય છે. * દીર્ઘ સંસારીને જ દેવ-ગુરુની આશાતના કરવાનું મન થાય. આશાતના કરવાનું મન થાય તે જ ભાવિ દીર્ઘ સંસારની સૂચના છે. આરાધક આત્મા દોષો ન લાગે તેની કાળજી કરે જ. સભ્ય માણસ કપડામાં ડાઘ ન લાગે તેની ચિંતા કરે જ. * પ્રથમ ગણધર, તીર્થના આધારભૂત શ્રી ગૌતમસ્વામી જેવાને પણ ભગવાન કહેતા હતા : “સમયે પોયમ મા પમાય, '' હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરીશ નહિ.” પ્રમાદ જ અપરાધ કરાવે છે. સબુદ્ધિ-જન્ય વિવેકથી જ પ્રમાદને અટકાવી શકાય. પ્રમાદાચરણ કરવાનું મન થાય ને અંદરથી અવાજ આવે : આ કરવા જેવું નથી. આ અવાજ સબુદ્ધિનો છે, જે સબુદ્ધિ ૪૨૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy