SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા ચૈત્ર સુદ-૮ ૧૧-૪-૨૦૦૦, મંગળવાર. * જેનું ચિંતન-ધ્યાન અને ભાવન કરીએ, આપણું ચિત્ત તે આકારને ધારણ કરે છે. 'चिन्तास्थिरतापूर्वकः शुभाऽध्यवसायो ध्यानम् ।' “ધ્યાનવિચાર' નું આ સૂત્ર છે. એમાં ધ્યાનની પરિભાષા વ્યક્ત થયેલી છે. ધ્યાનની પૂર્વે ચિંતન જોઇએ. જેનું ચિંતન કરીએ તેનું જ ધ્યાન થઈ શકે. જે ભગવાનના આશ્રયે આપણે આવ્યા, એ ભગવાન આપણને દુર્ગતિમાં મોકલે ? સંભવ જ નથી. પણ આપણે ભગવાન અને ભગવાનના અનુષ્ઠાનોમાં કદી ધ્યાન પરોવતા જ નથી. ધ્યાન પરોવ્યું ન હોય તો સાચા અર્થમાં આશ્રય લીધો છે, એમ કહેવાય જ નહિ. અરિહંતો કરતાં શ્રેષ્ઠ ધ્યાન બીજું એકેય નથી. * પંચ પરમેષ્ઠી આદિના કાઉસ્સગ્ગ, ખમાસમણા આદિ કરવાથી આપણું ચિત્ત તેમાં તન્મય બને છે. માટે જ ઓળીમાં આવી વિધિ રાખવામાં આવી છે. - મને તો બચપણથી જ, ૮ વર્ષનો હતો ત્યારથી જ નવપદની કહ્યું, કલાપૂર્ણસૂરિએ ફ ૧૧૫
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy