SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ આ પુસ્તકના સંપાદકશ્રીને અમે અંતરના અહોભાવથી વંદન કરીએ છીએ કે જેઓએ ભગવાન કલાપૂર્ણસૂરિ મ.સા.ના મુખરૂપી કમલમાંથી વહેતા વચનામૃતોનો સંગ્રહ કરી સંકલન કરી મહાન અનુગ્રહ કર્યો છે. - સા. મુક્તિરનાશ્રી સુરત $ $ $ $ $ મહાપુરુષો આ જગત ઉપર કેટલો ઉપકાર કરે છે તે તો આ પુસ્તક વાંચ્યા પછી જ મને ખ્યાલ આવ્યો. - સા. શાંતરસાશ્રી રાજકોટ પૂજ્યશ્રીનું દૈહિક અસ્તિત્વ અસ્ત થયું છે, પણ પરમપદની પ્રસાદી કરતું પુસ્તક અસ્તિત્વ ધરાવે છે. - સા. ચારૂનયનાશ્રી વલસાડ કહે કલાપૂર્ણસૂરિ વાંચતાં અમને આત્માનો ખજાનો મળ્યો. - સા. વિશ્વવિભાશ્રી - અમદાવાદ જયારે વાંચીએ ત્યારે સાહેબજીની વાણી કાનમાં ગૂંજયા કરે. - સા. હિતપૂર્ણાશ્રી વલસાડ આ પુસ્તકના વાંચન દ્વારા મારા અને સૌના હૃદયમાં આવી ઉચ્ચતમ ભક્તિનો પરિણામ આવે એવી ભાવના. - સા. જિતરસાથી વલસાડ ૬૧૨ * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy