SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પલવી-પૂર્ણ, પાતીતાણા, વિ.સં. ૨૦૧૭, મા. સુ. ભાદરવા વદ ૯ ૦૩-૧૦-૧૯૯૯ : બપોર ત્રીજી ધર્મમાતાના ખોળામાં તમે બેસી ગયા છો. દેશવિરતિ તો ખરીને ? એટલા અંશે તમે બેસી ગયા, ધર્મમાતા પાસેથી જ ચોથી ધ્યાનમાતા પાસે જવાય. આજે જ ભગવતીમાં વાંચ્યું, અવિરતિ એટલે શું ? ઈચ્છાનો નિરોધ ન કરવો તે અવિરતિ. • જીવોની ઉપેક્ષા કરી તે નિર્દયતા કહેવાય. જીવોની અપેક્ષા કરી તે કોમળતા કહેવાય. જીવોની અપેક્ષા તે જ વિરતિ છે. કોઈ આપણા પ્રાણ લેવા આવે. પિસ્તોલ બતાવે ત્યારે આપણા ભાવ કેવો હોય ? કેટલો ભય વ્યાપી જાય ? આખું અંગ કંપી ઉઠે ! આવા વખતે કોઈ અભયદાન આપે તો કેવું લાગે ? આપણાથી ભયભીત જીવોને અભયદાન આપીએ છીએ ત્યારે તેઓને આટલો આનંદ થાય છે. અવિરત સમ્યગ્ર દૃષ્ટિ જીવ પાપમાં કદાચ પ્રવૃત્તિ કરે તો ૩૩૪ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy