SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ::: પરિશિe (ગુજરાતમાં બંધની અવનતિ અને વહાણવટું) આ વેપાર ખેંચાઈ ગયા હતા. ભાવગનર રાજયે ૧૮૮૦માં રેલવે લાઇન નાખતાં ઘોઘાને વેપાર તદન ઘટી ગયું હતું. ઘેઘાની ચારે બાજુ ભાવનગરને મુલક હતો. ધોલેરા ધોલેરાનું નવું બંદર પ્રથમ બાવળિયાવી ખાડી ઉપર હતું. ત્યારબાદ ખૂન બંદર ૧૮૫૦ માં વિકસાવવામાં આવ્યું. સને ૧૮૬૩ માં પૂરાં થતાં દસ વરસ દરમ્યાન રૂની નિકાસ રૂ. ૯૭,૫૬,૬૯૦ થી વધીને રૂ. ૪,૭૮,૩૩,૨૬૦ જેટલી થઈ હતી. વીરમગામ-વઢવાણ રેલવે લાઈન થતાં ધોલેરાને વેપાર ઘટી ગયું હતું. લેરાથી અનાજ અને તેલ ભરૂચ અને સુરત કેઈક વાર જતાં હતાં અને અનાજ અને રૂ મુંબઈ મોકલાતાં હતાં. ૧૮૭૮ માં રૂ. ૧,૭૦,૦૦,૦૦૦ ના રૂની ધોલેરાથી નિકાસ થઈ હતી. અન્ય બંદરે સને ૧૮૭૪ માં સુરત જિલ્લાનાં બંદરની આયાત-નિકાસ નીચે મુજબ હતી : બંદરનું નામ એ આયાત રૂ. માં આયાત 3 માં નિકાસ રૂ. માં કુલ બિલિમોરા ૨,૫૮,૫૮૦ ૯,૮૬,૪૫૦ ૧૨,૪૫,૦૩૦. વલસાડ ૬૨,૬૮૦ ૭,૮૬,૩૭૦ ૮,૪૯,૦૫૦. ઉમરસાડી ૧૬,૭૯૦ ૧,૨૭,૭૨૦ ૧,૪૪,૫૧૦. નવસારી ૨૫,૩૧૦ ૯૭,૮૮૦, ૧,૨૩, ૧૯૦. કોલક ૧૨,૫૫૦ ૩૨,૩૨૦ ૪૪,૮૭૦ . ૧૨૦ ૧૨,૨૯૦ ૧૨,૪૧૦ આયાત કરતાં નિકાસનું પ્રમાણ વધારે રહ્યું છે. ઓરંગા ઉપર આવેલા વલસાડના બંદરે ૨,૬૫ વહાણ આવ્યાં હતાં,. જ્યારે ૨,૦૨૮ વહાણ કાંઠાના વેપારમાં રોકાયેલાં હતાં. વલસાડને વેપાર સુરતની માફક ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કેકણનાં બંદરો અને કાલીકટ ને કરાંચી સાથે મુખ્યત્વે હતો. ૩૮,૬૭ર ટનની આયાત હતી, જ્યારે ૪૦,૦૮૭ ટન માલની વલસાડથી નિકાસ થઈ હતી. ખુલ્લા સમુદ્રથી ઉમરસાડી ૧૬ કિમી, નવસારી ૨૨.૪ કિમી, સુરત ૧૬ કિમી., વલસાડ ૮ કિ.મી., બિલિમેરા ૧૮ર કિ.મી., મટવાડ ૧૪.૪ કિ.મી. અને ભગવા ૪.૮ કિ.મી. દૂર આવ્યાં છે. સુરત નવસારી વલસાડ અને ઉમરસાડી રેલવે દ્વારા જોડાયાં હોવાથી એને અંદરના ભાગ સાથે વેપાર ટકી રહ્યો હતો. આ ઉપરાંત જંબુસર ટંકારિયા કાવી કેલક વગેરેને સ્થાનિક ગેડે ઘણે વેપાર હતેા.૧૦: ભગવા
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy