SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ] સુવા કાર ચાર્યએ વ્યાખ્યાઓ આપી છે, જેમાંના મોટા ભાગના વ્યાખ્યાકારા આ સમયના છે. વળી, આ કાળમાં ઉપર જણાવ્યું તેમ, řારસી ભાષા પ્રચલિત હેાવાથી ારસીના ધણુા શબ્દ અપનાવી સંસ્કૃત રચનાએ, ફ્રારસી ભાષામાં સ્તુતિ–તેાત્રો વગેરે રચ્યાં છે. ભાનુદ્રે દૃારસીના ધણા ગ્રંથે। પ્રતિમા–ગુણાથી જાણી સમજીને બાદશાહ અકબરને વહેંચાવ્યા હતા.૪ મુસ્લિમા પણ સંસ્કૃત ભાષાના અભ્યાસ કરતા. દારાએ કરેલાં ઉપનિષદાનાં ભાષાંતર પ્રસિદ્ધ છે. દાનિયાર અને શેખ ઉપા. ભાનુચંદ્ર પાસે અધ્યયન કરતા હતા એવી વિગત જાણવા મળે છે. .. વિજ્ઞપ્તિપત્રો : આ કાલમાં એ સમયના સુપ્રસિદ્ધ જૈનાચાર્યોને એમના શિષ્યા કે ચાહકો તરફથી, ચાતુર્માંસમાં જ્યાં કાંય સ્થિર થયા હોય ત્યાંના સરનામે, વિજ્ઞપ્તિપત્રો સ ંસ્કૃતમાં લખાયા છે. આ ત્યાંનાં સ્થળવણું તેની કાવ્ય– લક્ષણાયા દીપતી રચનાઓ છે. આ પ્રકાર ખીલવવાને રસ જૈન કવિએ। જ લઈ જાય છે. વળી જૈન મુનિઓએ પોતાની વિદ્વત્તા અને કડક આચારપાલનથી મુસ્લિમ બાદશાહેાને પ્રસન્ન કરી અનેક પ્રકારનાં માન મેળવ્યાં હતાં. આ ફરમાન તે અંગત કાઈ માગણીનાં ન હતાં, પરંતુ પશુ–પાંખી અને માનવકલ્યાણુની ભાવનાથી પ્રેરાઈને તેમજ જૈન ધમના સિદ્ધાંતાના પ્રચાર માટેનાં હતાં;પ જેમકેકોઈ પશુપ’ખીતે ન મારવાં એવી અમારી, જજિયાવેરા, મુંડકાવેરા, મૃતકનું ધન ન લેવું, ફ્રાંસી આપવામાંથી છૂટકારા, દીવાનેાને છેાડી મૂકવા, પાંજરે પૂરેલાં પંખીઓને છોડી દેવાં, માછલાં ન મારવાં, પર્યુષણ તેમજ ખીજા તહેવારમાં જીહું'સા ન થાય અને જૈતેને પોતાનાં તીર્થીમાં જવા-આવવા સવલતા મળે એ માટેનાં માન મેળવ્યાં હતાં. આમ તેએ લોકાનેા નીતિમત્તાનેા સ્તર ઊંચે આવે એ રીતના ઉપદેશ આપવા પોતાની વિદ્વત્તાના ઉપયેગ કરતા. સાહિત્યલેખે ગુજરાતમાં રહી અનેકવિધ સેવા કરનારા જૈન તેમજ અજૈન ગ્રંથકારની રચનાઓ સબધે હવે વિગતે જોઈએ. મહેા. ધર્મ સાગર ગણિ (ઈ.સ. ૧૭૫૩) : તપાગચ્છીય ધસાગર ઉપાધ્યાયે ખરતરગચ્છના ખ`ડનરૂપે ઔક્ટ્રિક મતેાસૂત્ર દીપિકા (ઈ.સ. ૧૫૬૧), ૨. તત્ત્વતર’ગિણી-વૃત્તિ, ૩. પ્રવચનપરીક્ષા (કુપક્ષકૌશિકાદિય ) સવૃત્તિ (ઈ.સ. ૧૫૭૩), જેમાં જૈન સ ંપ્રદાયના અવાંતર ગચ્છાનું ઉગ્ર ભાષામાં ખંડન છે), ૪. [પથિકા ષત્રિશિકા ( ઈ.સ. ૧૫૭૩ ), ૫. કપસૂત્ર ઉપર કિરણાવલી ટીક્રા ( ઈ.સ.
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy