SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬] મુઘલ ૯ ૧૨. Ibid, p. 135 | ૧૩. Ibid, p. 136 ૧૪. જુઓ પાછળ પ્રકરણ ૪. 24. Commissariat, op. cit., p. 391 ૧૬. રત્નમણિરાવ ભીમરાવ, ખંભાતનો ઇતિહાસ', પૃ. ૧૧૦ 20. Commissariat, op. cit., p. 172 ૧૮. સને ૧૭૧૯ માં અમદાવાદમાં જાણીતા શરાફ કપૂરચંદ ભણસાલીનું મકાન જપ્ત કરવામાં આવ્યું હતું એનું મુખ્ય કારણ એ જણાય છે કે સૂબેદાર અજિતસિંહ અને એના સહાયકોને એ અણગમતો હતો. ૧૯. મિરાતે અહમદી' (ગુજ. ભાષાંતર), ભાગ ૨, પૃ. ૨૦૪ 20. Bombay Gazetteer. Vol. V, pp. 140 ff., 216, 243 n. 21. Commissariat, op. cit., p. 165 R2. Ibid., p. 121 ૨૩. નવાનગરના જામને “મહમૂદી” સિક્કા પાડવાનો અધિકાર સુલતાન મુઝફફરશાહ ગુજરાતીએ આપ્યો હતો. એ કોરી' તરીકે પણ ઓળખાતા હતા. “મહમૂદી” સિક્કા પાડવાનું કેટલોક સમય બંધ રહ્યું હોય તે પણ પાછળથી એ ચાલું થયું હશે, કેમકે “મિરાતે અહમદી' લખાઈ ત્યારે આ “મહમૂદી'નું ચલણ હતું. એ સિકકાની એક બાજુએ ફારસીમાં મુઝફફરશાહનું નામ અને બીજી બાજુએ દેવનાગરીમાં જામનું નામ રહેતું. એ જ રીતે ગુજરાતી સલ્તનતને નાશ થયો ત્યાર પછી લાંબા સમય સુધી કચ્છની કેરીઓ ઉપર ફારસીમાં મુઝફ્ફરશાહના નામ સાથે દેવનાગરીમાં કચ્છના રાવનું નામ રહેતું. ૨૪. રણછોડલાલ જ્ઞાની, ગુજરાતના ઇતિહાસને લગતા સિક્કાઓ', બુદ્ધિવર્ધક વ્યાખ્યાન માળા, પુષ્પ ૧-૨, પૃ. ૬૯ ૨૫. એ જ, પૃ. ૬૯૭૦ ૨૬. Commissariat op. cit, p. 18. પણ જહાંગીરના પછી ટૂંક સમયમાં જ નૂરજહાંની સત્તાને પણ અસ્ત થયો. અંગ્રેજ કઠીનાં દફતરોમાંથી રસપ્રદ હકીક્ત જાણવા મળે છે કે જહાંગીરના અવસાન બાદ થોડાક માસમાં આગ્રા ખાતે નૂરજહાંના નામવાળા બધા રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા (એ જ, ૫. ૧૧૦ પાદટીપ). ૨૭. Ibid., pp. 60 f. ૨૮. Ibid, p. 110; જ્ઞાની, ઉપર્યુક્ત, પૃ. ૭ ૨૯. Ibid, p. 136 ૩૦. રણછોડલાલ જ્ઞાની, ઉપર્યુક્ત, પૃ. ૭૧-૭૨ 31. Commissariat, op. cit., p. 471 f. 32. Ibid., p. 190 ૩૩. રત્નમણિરાવ, “ગુજરાતનું પાટનગર: અમદાવાદ', પૃ. ૦૫ ૩૪. આંટ એટલે કેવળ હૂંડીથી લેવડદેવડ થાય તે, ૩૫. રત્નમણિરાવ, ઉપર્યુક્ત, પૃ. ૧૨૭
SR No.032609
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1979
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy