SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ લુ' ] અણહિલપાટક પત્તન [ ૧૩, સાહિત્ય સંમેલન ( અમદાવાદ, ૧૯૩૬), અહેવાલ”, ઇતિહાસ વિભાગ, પૃ. ૧૩–૧૬, આ કુંડળી ઉપરથી કાઈ ન્યાતિવિંદ ક્લાદેશ કાઢે તેા એ રસપ્રદ થશે. ૬. વાર વ ́ચાતા નથી, ખીજી કુંડળીમાં ગુરુવાર છે. ૭. કાન્તમાલા ”(પૃ. ૧૫૭)માં શ્રી રામલાલ ચુનીલાલ મેાદીના લેખ · પાટણ સ્થાપનાનાં તારીખ વાર તિથિ.' આ લેખ “ રા. ચુ. મેાદી લેખસંગ્રહ ', ભાગ ર(પૃ. ૩૯-૪૨)માં ગ્રંથસ્થ થયા છે. શ્રી ભાગીલાલ સાંડેસરાને મળેલી કેટલીક જૂની રાજ વંશાવલીએ પૈકી એકમાં સ’. ૮૦૨ના વૈશાખ સુદ ૩ (વાર નથી) અને બીજીમાં. સં. ૮૦૨ ના વૈશાખ સુદ ૩ ને રવિવાર પાટણની સ્થાપનાની મિતિ તરીકે આપેલ છે (ભા. જ. સાંડેસરા, ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસની કેટલીક સાધનસામગ્રી,’ “ શ્રી ફાખÖસ ગુજરાતી સભા ત્રૈમાસિક,” પુ. ૬, પૃ. ૨૧૨-૨૨૮). સ. ૮૦૨ના વૈશાખ સુદ ૨ ના દિવસે સેામવાર હતા, તેથી અખાત્રીજે ભોમવાર આવે. બીજી રાજવંશાવલીમાં તેા અખાત્રીજે રવિવાર જણાવ્યા છે તે 'ધ બેસે એમ નથી. ૮–૯. “ કાન્તમાલા”, પૃ. ૧૫૭ ૧૦. શ્રી મેાદીના લેખ છપાયા બાદ કેટલાંક વર્ષ પ્રકાશિત થયેલી ઉપયુ ક્ત કુંડળીમાં તથા શ્રી કનૈયાલાલ દવેને મળેલી ખીજી એક કુંડળીમાં પણ (“ બારમું ગુજરાતી સાહિત્ય સમેલન, નિખ་ધસંગ્રહ,” ઇતિહાસ વિભાગ, પૃ ૧૯) અખાત્રીજ છે. આ તિથિએ ગુરુવાર જણાવ્યા છે, ત્યાં પણ ભૌમવાર હેાવા જોઈએ. ૧૧. જોકે અરખ લેખકોએ આમ્હેલ, કાર્મ્ડલ, કામુહુલ, માકહુલ, એવાં નામ પણ. નોંધ્યાં છે ( Bombay Gazetteer, Vol. 1, Pt. 1, p. 511 ), જે લેાકમુખે એમણે સાંભળેલા ઉચ્ચારણનાં ભ્રષ્ટ રૂપાંતર સભવે છે, ૧૨. ભા. જ. સાંડેસરા, ‘અવકુડ—અણહિલવાડ પાટણનું એક પાઁચનામ,’ “ બુદ્ધિ-પ્રકાશ,” પુ. ૧૧૦, પૃ. ૧૦૭-૧૦૮; “ અન્વેષણા,” પૃ. ૧૭૯-૮૩ પુ. ૧૧૦, પૃ. ૧૦૭-૧૦૮; ' ૧૩. કાથથ મહારાજ્ય, સના ૧, श्लोक ४ ૧૪. મળ્યુન, રાનવક્રમ, અધ્યાય ૪, જો, ૬ ૧૫. રસિકલાલ છે.. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૧૩૫ ૧૬. વિગતા માટે જુએ એજન, પૃ. ૧૩૩-૪૪. ૧૭. વિગતેા માટે જુએ એજન, પૃ. ૧૨૮-૩૦. ૧૮. ક્રમિક વિકાસની વિગતા માટે જુએ એજન, પૃ. ૧૨૪-૨૭, ૧૯. એજન, પૃ. ૧૨૬ ૨૦. કાટને કેટલાક ભાગ હમણાંનાં વર્ષોમાં પાટણ સુધરાઈએ તાડાવી નાખ્યા છે.. ૨૧. વલન્તવિજાસ, સર્જ ૨, જોન્ન ૧ ૨૨. રસિકલાલ છે. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૧૫૨-૫૩
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy