SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪]. સોલંકી કાલ ૨૩ પાટણનિવાસી ગ્રંથકારો અને એમના ગ્રંથની તપસીલ માટે જુઓ “બુદ્ધિપ્રકાશ,” ફેબ્રુઆરી ૧૯૩૦ માં શ્રી રામલાલ ચુનીલાલ મોદીને લેખ “પાટણના ગ્રંથકાર'. એ લેખ પ્રગટ થયા પછી બીજા અનેક ગ્રંથો અને ગ્રંથકાર વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે. સોલંકી કાલની સાહિત્ય-પ્રવૃત્તિ વિશે અલગ પ્રકરણ આ ગ્રંથમાં છે, પણ ગ્રંથારંભે વિદ્યાકેદ્ર પાટણ અંગે વાત કરતાં ત્યાંની સાહિત્યરચનાઓ આદિ વિશે આ સંક્ષિપ્ત નિર્દેશ પ્રસ્તુત થશે. ૨૪. ભો. જ. સાંડેસરા, પાટણના ગ્રંથ ભંડારે, “કુમાર”, વર્ષ ૧૮, પૃ. ૧૩૬–૧૩૯; “ઈતિહાસની કેડી,” પૃ. ૧૫, ૨૪ 24. Bombay Gazetteer, Vol. 1. Pt, 1, pp. 511 f. २६. यत्सरो नगराभ्यासे उत्तरस्यां दिशि स्थितम् । सरस्वती पुराण, सर्ग १५, श्लोक १२० ૨૭. રામલાલ ચુનીલાલ મોદી, “પાટણ-સિદ્ધપુરને પ્રવાસ,” પૃ. ૨૬ ૨૮. કનૈયાલાલ ભાઈશંકર દવે, “પંદરમા સૈકાને એક પ્રાચીન દસ્તાવેજ “ ગુજરાત સંશોધન મંડળનું વૈમાસિક,” પુ. ૧૧, પૃ. ૮૯-૭
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy