SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ મું ] સમકાલીન રાજ્યો [ ૧૭ મેળવ્યો હતો. એ ઘેડા જ સમયમાં ગુજરી જતાં એના બનેવી કામદેવે સત્તા હાથ ધરી અને આમ ગાવાના કદંબવંશની પણ ઈતિશ્રી થઈ૨૪૮ પાદટીપ ૧. વનિત્તામણિ, પૃ. ૧૮, ૧૬ ૨. દુધાત્રય વ્ય, પ-૧૧ થી ૧૨૦ ૩. જંબુમાલી નદી (સંભવતઃ “ભાદર')ને કાંઠે આટકોટ પાસે લાખાનો પાળિયો પણ કહેવામાં આવ્યો છે, જે માત્ર ખાંભીના રૂપમાં છે, ઉપર કોઈ અક્ષરો નથી. આ યાશ્રય કાવ્યની પરંપરાએ ધારી લેવામાં આવેલું હોય એ વધુ સંભવિત છે. પાળિયાની માહિતી માટે જુઓ આત્મારામ કે. દ્વિવેદી, “કચ્છદેશનો ઈતિહાસ,”પૃ. ૧૫. (દ્વિવેદીએ ત્યાં લાખાના મૃત્યુનો દિવસ શાકે ૮૦૧ ના કાર્તિક સુદ ૩, ઈ. સ. ૯૭૯ આપેલ છે.) *. James Burgess, Report on the Antiquities of Kathiawod and Kachh., p. 199 ૫. Ibid, p. 197 ૬. ભૂજની પૂર્વે માધાપુરમાં પણ એક નાની ટેકરી ઉપર આ ઘોડેસવારનાં પૂતળાંઓનું સ્થાન છે, તેમ ભૂજમાં પણ એક લત્તામાં એક મકાનમાં થોડાં પૂતળાં છે, તો મુંદ્રા તાલુકાના જસરામાં પણ એક મકાનમાં છે. 10. James Burgess, op. cit., p. 199 ૮. આ. કે. દ્વિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૧૭-૧૮, ભીમદેવ ૧ લાનાં કચ્છમંડળનાં ત્રણ તામ્ર શાસન મળ્યાં છે. જુઓ “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”, ગ્રંથ ૩, પ્ર. ૮, પૃ. ૩૮ ૯. ગિ. વ. આચાય”, “ગુજરાતના એતિહાસિક લેખો”, લેખ નં. ૧૪૪ બ, પૃ. ૧૬૦ ૧૦. આ કે. દ્વિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૧૮-૧૯ અને ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત નં. ૨૧૯ અ, પૃ. ૨૦૯ ૧૧. જાડેજાઓમાં કુંવરીઓને દૂધ પીતી કરવાનો ચાલ લાખા જાડેજાથી શરૂ થયો કહેવાય છે, જમાઈઓ શોધવાની મુશ્કેલીને કારણે. જુઓ આ. કે. દ્વિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૨૩. ૧૨. આ. કે. દ્વિવેદી, ઉપર્યુક્ત, પૃ. ૧૯-૨૦ ૧૩. ગ્રંથ ૩, પૃ. ૧૪૯ 98. H. Wilberforce-Bell, History of Kathiawod., p. 55 . ૧૫. દુર્ગાશંકર કે. શાસ્ત્રી, “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ,” પૃ. ૧૫૦ ૧૬. ઉપાશ્રય વ્ય, ૫૧૨૬ થી ૧૩૧ 70. H. Wilberforce-Bell, op. cit., p. 55 ૧૮. વિવિધતાઈ રહણ, . ૧૦ ૧૯. (અ) ૩, ૫-૧૨ પ્રાથવિતામણિ, p. ૧૨ ૨૦. કે. કા. શાસ્ત્રી, “લાખો ફુલાણી અને કેરા-કોટ”, “ગુજરાત” – દીપોત્સવાંક (સ. ૨૦૨૩), પૃ. ૧૯૦
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy