SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મું કાલગણના [૫૨ ૩૦. તરણેતરનો શિલાલેખ, જે ગાયકવાડના સેનાપતિ વિઠ્ઠલ બાબાજીને લાગતો છે, તેમાં પહેલાં શક વર્ષ અને પછી સંવતનું વર્ષ આપેલું છે. આ લેખ ઈ સ. ૧૮ ને ( Inscriptions of Kathiawad, No. 185 ). રાષ્ટ્રિય પંચાગની પદ્ધતિને પરિચય આ પ્રકરણને અંતે આપવામાં આવે છે. 32. R. N. Mehta and S. N. Chowdhary, “Preliminary Note on the Excavations of the Devninori Stupa,' JOI, Vol. XII, pp. 173 ff. 33. Sircar, 'Thc Reckoning of the Kathika Kings,' JOI, Vol. XIV, p. 337 ૩૪. જુઓ નીચે સંવત નં. ૫. 34. K. V. Soundara Rajan, 'Andhra Ikshvaku Chronology and its Significance for Early History of Gujarat,' JGRS, Vol. XXV, p. 289. 35. K. F. Somfura, 'The Problem of the Kathika Dynasty in Gujarat,' JOI, Vol. XV, pp. 62 ff. 31. Fleet, Corpus Inscriptionum Indicarum, Vol. III, No. 14; Sircar, Select Inscriptions, Vol. I, Book ||, No. 25; ગિ, વ, આચાર્ય, “ગુજરાતના એતિહાસિક લેખે,” નં. ૧૫ 36. Fleet, CII, Vol. III, pp. 29 ff. ૩૯. ગુપ્ત સંવતના આરંભકાલ વિશે કેટલાક વિદ્વાને ભિન્ન ભિન્ન મંતવ્યો ધરાવે છે ને ગુપ્તકાલની મિતિઓની ગણતરી પરથી એને બદલે બીજા જુદા જુદા આરંભકાલ સૂચવે છે. કનિંગહમે ગુપ્ત સંવતના આરંભ માટે ઈસ. ૧૬૬-૬૭નું વર્ષ ગણાવ્યું હતું (48I, Vol. X, pp. ill f; A Book of Indian Eras, pp. 53 ft.), શામ શાસ્ત્રીએ ગુપ્ત-વલભી સંવતના આરંભ માટે ઈ. સ. ૨૦૦-૦૧ નું વર્ષ ૨જ કર્યું હતું (MAD, An. Rep, 1923, pp. 7 f.), જ્યારે ગોવિંદ પાઈએ આ સંવતનો આરંભ ઈ. સ. ૨૭૨-૭૩ માં થયો હોવાનું જણાવ્યું હતું (JIH, Vol. XI, pp. 175 1). કે. જી. શંકરે ગેવિંદ પાઈના મતને સમર્થન આપ્યું અને વલભી સંવત આરંભ પણ એ જ વર્ષમાં થયો હોવાનું સૂચવ્યું (NIA, Vol. IV, pp. 419 ffi). મોટા ભાગના વિદ્વાને ગુપ્ત સંવતનું આરંભ-વર્ષ ઈ. સ. ૩૧૦-૨૦ હોવાને મત ધરાવે છે. - ૪૦. દા. ત. ગુપ્ત સંવત ૧૭૬ ને ચે. સુ. ૧૫ મી માર્ચથી માઘ રુ. ૭ (૩૧ મી | ડિસેંબર) સુધી ઈ. સ. ૪૫૫ અને માધ સુ. ૮(૧ લી જાન્યુઆરી)થી ફા. વ. ૩૦ (૨૧ મી ફેબ્રુઆરી) સુધી ઈ. સ ૪૫૬ આવે. . 81. Fleet, Cli, Vol. III, p. 80 ૪૨. IA, Vol. ||, p 257; EI, Vol. XXVI, pr. 203 f; “ગુજરાત ઇતિહાસ " સંદર્ભ સૂચિ, ખંડ ૨, નં. ૧૭૮, ૧૮૪, ૧૮૬, ૧૯૦, ૧૯૨ ૪૭, JRA, Vol. VII, p. 354
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy