SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [ . ૧૭. IA, Vol. XVII, p 208 ૮. દા. ત. શક વર્ષ ૧૮૬૦ની બરાબર ઈ. સ. નું વર્ષ કાઢવું હોય તે એ વર્ષના ચૈત્ર સુદિ (૨૯ મી માર્ચ)થી પોષ સુદિ ૧૨ (૩૧ મી ડિસેંબર) સુધી ઈ. સ. ૧૯૬૮ આવે, જ્યારે પોષ સુદ (૧ લી જાન્યુ.)થી ફાગણ વદ ૩૦ (૧૮ મી માર્ચ) 1 સુધી ઈ. સ. ૧૯૬૯ આવે - ૧૯ દા. ત. શક વર્ષ ૧૮૯૦ ના ચૈત્ર સુદિ ૧ થી આસો વદિ ૩૦ સુધી વિ. સં. ૨૦૨૪ અને શક વર્ષ ૧૮૯૦ ના કારતક સુદ ૧ થી ફાગણ વદ ૩૦ સુધી વિ. સં. ૨૦૨૫ આવે. ૨૦. અર્થાત રૌત્ર માસથી શરૂ થતાં. ૨૧. અર્થાત પૂર્ણિમાની તિથિથી પૂરા થતા, ૨૨. અર્થાત અમાવાસ્યાની તિથિથી પૂરા થતા. ૨૨. શોષા, મા૪િ, પૃ. ૧૭૩ ૨૪. લાટના રાષ્ટ્રકૂટ રાજા કક બીજાનાં આંતરેલી-છારેલી તામ્રપત્રોમાં મિતિ શક સંવત ૬૭૯ (ઈ. સ. ઉપક)ની છે (JBBRA, Vol. XVI, pp. 105 ff). ૨૫ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના વિશેષાવરચવામાØ માં કૃતિના રચનાકાલની મિતિ શક સં. ૫૩૧ (ઈ. સ. ૧૯)ની, જિનદાસગણિ મહત્તરની વન્યસૂત્રí માં શક સં. ૫૯૮ (ઈ. સ. ૧૭૬-૦૭)ની, ઉદ્યતનમનિ કુવરીમાત્રા માં શક વર્ષ ૭૦૦(ઈ. સ. ૭૭૯)ની અને જિનસેનસૂરિના રિવંશપુરા માં શક સં. ૭૦૫(ઈ. સ. ૭૮૩-૮૪)ની જણાવેલ છે. આ સંવતની સાથે “શક” શબ્દ પ્રયોજાયો હોય તેવો સૌ પ્રથમ લેખ ઉત્તર ભારતમાં વરાહમિહિરની “વસિદ્ધાતિ” માં જોવા મળે છે, જ્યારે દક્ષિણ ભારતમાં ચાલુક્ય રાજા પુલકેશી ૧લાના શક સં. ૪૬૫(ઈ. સ. ૫૪૩)ની મિતિવાળા અભિલેખમાં જોવા મળે છે (incar, IE, p. 259, f, n. 2). ૨૭. દખણમાં ચાલુક્ય રાજાઓએ સૌ પ્રથમ શક સંવતનો પ્રયોગ કર્યો હોવાનો ઉલ્લેખ પુલકેશી પહેલાના શક સં. ૪૬૫(ઈ. સ. ૫૪૩)ની મિતિવાળા બાદામીને ખડક લેખ(Sincar, IE, p. 259)માં મળે છે. દખ્ખણના પ્રાચીન ચાલકોએ આ સંવત ગુજરાતમાંથી અપનાવ્યું છે સંભવે છે એવું મિરાશીએ સૂચવ્યું છે (V. V. Mirashi, Studies in Indology, Vol. II, pp. 95 ff.). ૨૮. આમાંના દરેક સંવત્સરને અલગ નામ આપવામાં આવ્યું છે. આ સંવત્સરચકને સામાન્યતઃ “બાહસ્પત્ય સંવત્સરચક્રી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ દક્ષિણ ભારતમાં જે સંવત્સાચક પ્રચલિત છે તે વસ્તુતઃ સાઠ સૌર વર્ષોનું છે, જ્યારે ઉત્તર ભારતમાં સાચા બાર્હસ્પત્ય સંવત્સર પ્રયોજાય છે. બંને પદ્ધતિઓમાં સંવત્સરાનાં નામ સરખાં છે, પરંતુ દક્ષિણ ભારતમાં એને આરંભ પ્રભાવ સંવત્સરથી થાય છે, જ્યારે ઉત્તર ભારતમાં વિજય સંવત્સરથી થાય છે. શક સંવત સાથે વપરાયેલા સંવત્સર દક્ષિણ ભારતની પદ્ધતિના છે. 24. V. B. Ketkar, Indian and Foreign Chronology, p. 42
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy