SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ] ઈતિહાસની પૂર્વભૂમિકા માં જોહુકપ્રદેશ’ (જેઠવાઓને પ્રદેશ’) કહેવામાં આવેલ છે અને ભૂતાંબિલી'ને મંડલકરણ” કહેલ છે.૩૮પ રાજા જાઈકદેવનું ધીણકીનું દાનશાસન આ પહેલાંનું ઈ. સ. ૭૩૮ નું હોવાનો દાવો કરે છે; એમાં રાજધાનીને ભૂમિલિકા” કહી છે અને રાજાને સૌરાષ્ટ્રાધિપતિઃ પરમમદારમારગવાનપરમેશ્વર: કહ્યો છે, જ્યારે એનાં પ્રામાણિક દાનપત્રોમાં એને સમધિગતા રોષમારાઢમઠ્ઠાણામંતાધિપતિશ્રીના કહેલો છે?૮૦–વર્ષ પણ ગુપ્ત સંવત્સરને બદલે વિક્રમનું કહ્યું છે; આવાં કારણોએ એ દાનશાસન બનાવટી પુરવાર થયું છે તેથી “ભૂમિલિકા સંસાને ઐતિહાસિક બળ નથી.૩૮૮ એ ખરું છે કે વીસલદેવ વાઘેલાના સમયને ઈ. સ. ૧૨૫૯ પિોરબંદરને એને સુરાષ્ટ્રમંડલને અભિલેખ મળે છે તેમાં “મૂર્જિા ' શબ્દથી પ્રચલિત “ભૂમલીનું સંસ્કૃત રૂપ જોવા મળે છે, ૩૮૯ તો એના વંશજ સારંગદેવ વાઘેલાને ઈ. સ. ૧૨૯૦ ને વંથળીને અભિલેખ ભાનુ(ભાણ જેઠવા)ના નિર્દેશ સાથે “મમ્રપટ્ટી' ઉપર સારંગદેવને પ્રતિનિધિ વિજયાનંદ ચડાઈ કરી ગયાનું સેંધે છે. ૩૯૦ પરંતુ આ પહેલાંના જૂનાગઢ જિલ્લાના આજક ગામના ઈ. સ. ૧ર૦૬ના અભિલેખમાં ઘસાયેલા અક્ષરોમાં મૂતાંવિહ્યાં વંચાય છે, ૩૯૧ જે રાણા સિંહની રાજધાની સૂચવાઈ છે, તો ઈ. સ. ૧૩૧૮-૧૯ ના જામનગર જિલ્લાના રાવલ ગામને અભિલેખમાં મૂતવિહ્યાં મંદઝરને એ રીતના રાણા બાલ્કલદેવના દાનશાસનને મળતા શબ્દોમાં “મૂતાવિત્રી' જ કહી છે. ૩૯૨ એટલે સંસ્કૃત નામ સ્થાનિક રાજાઓના અભિલેખમાં તે મૂતવિઝિશા કે મૂતવિકી સ્વીકારવામાં આવ્યું હતું, પરંતુ કેમાં નામ “મમરી' હશે એટલે “મૂપિઝિ' અને મૂમપલ્લી” જેવાં સંસ્કૃતીકરણ પણે બહારના દાતાઓએ પ્રયોજ્યાં. આ નષ્ટ થઈ ચૂકેલા રાજધાનીના નગરનું નામ “ધૂમલી' કયારે વ્યાપક બન્યું એને કઈ ઐતિહાસિક પુરા આજે પ્રાપ્ત નથી. અસલ શબ્દ કર્યો હોવો જોઈએ એ વિષયમાં ડોલરરાય રં. માંકડે સંભાવના કરીને ધ્યાતિજના સંસ્કૃતીકરણ મૂમમાંથી મમરીનું મૂળ અને જ્ઞાતિ એવા વૈકલ્પિક રૂપમાંથી ધૂમચી બતાવવા પ્રયત્ન કર્યો છે. એમાં “લી કેવી રીતે આવે એનો એમને ખ્યાલ નહિ, જે મૂજી 'વાળને સૂઝયો છે. અર્થાત ઉત્તર અંગ “દિશા માંથી આવ્યું છે. ભૂમકનું અને એના ઉત્તરાધિકારી નહપાનનું શાસન ઈ. સ. ૯૦ પહેલાંનું કહેવાયું છે;૩૯૪ આનું શાસન નાસિકથી અજમેર સુધીના પ્રદેશ ઉપર હતું. ક્ષહરાત કુલના આ બંને રાજવીઓની સત્તા સૌરાષ્ટ્રમાં ઊંડે સુધી હતી અને ભૂમકના નામ ઉપરથી બરડાના ડુંગરની ઉત્તર ઉપત્યકામાં નવી નગરી મુન્દ્રા જેવી સ્થપાઈ એ કોઈ પુરાવો હજી તે ઉપલબ્ધ થયે નથી, અને તેથી એ પ્રાગજોતિષપુર હોય અને એને નાશ થયા પછી નરકાસુર-ભૌમાસુરના એ
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy