SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા [n. ( એક વહીવટી એકમ) કહેલ છે; બૌદ્ધો અને જૈતેનું એ એક વિશિષ્ટ સ્થાન હતું.૧૪૩ - પેરિપ્લસ 'માં ‘ખારીગાઝા ' ( Barygaza ) તરીકે અખાતનું તેમજ મઁદા નદી ઉપરનું બંદર સૂચવાયાં છે, પરંતુ ૧૦ મી સદીના રાજશેખરે એની કાવ્યમીમાંસામાં ‘ભૃગુકચ્છ' સંજ્ઞા નાંધી એને જનપદ=પ્રદેશ કહેલ છે. ઈ.સ ની ૧ લી સહસ્રાબ્દીના ઉત્તરાર્ધમાં દેશસ'ના તરીકે એને સવિશેષ નિર્દેશ થયા છે; ખાસ કરીને મૈત્રકકાલીન દાનશાસામાં ‘ભરુકચ્છ વિષય ’તરીકે થયેલા છે. ધરસન ૪ થાના દાનશાસન (ઈ. સ. ૬૪૮)૧૪૪ અને શીલાદિત્ય ૩ જાના દાનશાસન(ઈ સ. ૬૭૬ )માં૧૪૪ તે આગળ જતાં એ રાજ્યનું પાટનગર બન્યું નોંધાયા પછી નાંદીપુરીના ગુર્જરનૃપતિવંશની સત્તા નીચે ગયાનું જાણવામાં આવ્યું છે. ૧૪૧ આ મેઉ વંશ પૂર્વ કચ્યુરિએનું શાસન આ વિષય ઉપર હતું . ૧૪૨ કચ્છ : પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણના ગણપાઠમાં ‘કચ્છ' શબ્દના ઉલ્લેખ થયેલેા છે,૧૪૮ જ્યાં સાથેલગા સિંધુ, વ, ગંધાર, મધુમત્, કુંખાજ, કાશ્મીર, સાલ્વ વગેરે દેશવાચક શબ્દો મળે છે; ત્યાં જ દ્વીપ અને અનૂપ પણ આપેલા જ છે. મહાભારતના સભાપમાં ‘ગેાપાલકચ્છના ભીમસેનના પૂર્વ દિશાના દિગ્વિજયમાં ઉલ્લેખ થયા છે,૧૪૯ પરંતુ એ અાધ્યા અને હિમાલય વચ્ચેના પ્રદેશ સમજાય છે. ભીષ્મપર્વમાં૧૫૦ જ ભૂખડ વિનિર્માણ ઉપપ માં ‘કચ્છ' અને ‘ગેાપાલકના પાસે પાસે નિર્દેશ થયેલા હાઈ સ્થળનિર્ણય ગૂંચવાઈ જાય છે. ( પદ્મપુરાણમાં પણ એ જ વાકય છે.)૧૫૧ કચ્છ’તા સ્પષ્ટ ખ્યાલ તા, ભલે પાઠાંતરોથી પણ, મત્સ્ય વગેરે પુરાામાંથી મળે છે, જ્યાં એતે ‘સુરાષ્ટ્ર' વગેરેની સાથે ‘અપરાંત'ના એક ભાગ તરીકે ૨ ચવવામાં આવેલા છે.૧૫૨ કંદપુરાણ તેા એની જાહેાજલાલી પણ નોંધે છેઃ એ ‘કચ્છમ’ડલ’તે ૧૪૨૨ (અથવા ૧૪૪ ) ગામે!નું કહે છે.૧૫૩ ઉમાશ’કર જોશીએ ધ્યાન દોર્યુ છે કે ભવિષ્યપુરાણ સિંધ, કચ્છ અને ભૂજ એ દેશના એક રાજવ'શ સાથે સંબધ નોંધે છે.૧૫૪ સિંધુ નદીના તટપ્રદેશમાં રાજ્ય કરતા સિધ્રુવમાંના પુત્ર સિદ્વીપના પુત્ર શ્રીપતિનાં લગ્ન કચ્છ દેશમાં થતાં એ ત્યાં જઈ પુલિંદ યવન પર વિજય પામ્યા અને એણે સિંધુના કાંઠા ઉપર ‘ શ્રીપતિ ’ નામથી દેશ આબાદ કર્યાં. એના પુત્ર મુજવર્માએ શારા-ભીલાને હરાવી વસાહત કરી, જે ‘ ભુજ ’ દેશ કહેવાયા. ભવિષ્યપુરાણની આ હકીકતને અન્ય પ્રાચીન કોઈ ગ્રંથના ટેકા નથી અને એ સ્વરૂપ ઉપરથી દંતકથાત્મક લાગે છે. રુદ્રદામાના સમયના ઈસ. ૧૫૦ ના જૂનાગઢ શૈલલેખમાં ફ' તરીકે નોંધાયેલ છે,૧૫૫
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy