SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સુ] પ્રાચીન ભોગાલિક ઉલ્લેખા ( તા. ૯ મી–૧૦ મી સદીના રાજશેખરની કાવ્યમીમાંસામાં એ ક્રુચ્છીય ’ તરીકે જોવા મળે છે.૧૫૬ જૈન અનુશ્રુતિ પ્રમાણે ભઃત ચક્રવતીએ કરેલા દિગ્વિજયમાં કચ્છ દેશ ઉપર વિજય કર્યાંનું તાંધાયુ છે.૧૫૭ આચારાંગસૂત્રની ચૂર્ણિ પ્રમાણે કચ્છમાં આભીરા જૈનધર્માનુયાયી હતા; આનંદપુરનેા એક દરિદ્ર બ્રાહ્મણ કચ્છમાં ગયેા હતેા તેને એવા આભીરાએ પ્રતિખાધ આપ્યા હતા.૧૫૮ મૃડકપત્ર( વિશેષણૢિ )માં તેાંધ્યું છે કે કચ્છમાં સાધુએ ગૃહસ્થાના ધરમાં વાસા રહે તે। દેષરૂપ બનતું નથી.૧૫૯ યુઅન સ્વાંગે એની પ્રવાસનેાંધમાં સિંધના એક ભાગ તરીકે કચ્છની તેોંધ લીધી છે.૧૧૦ એ પૂર્વે ૮ પેરિપ્લસ 'ના લેખકે કચ્છ' નામ ાંપ્યું નથી, પર ંતુ કચ્છના રણને માટે ‘ખરાન’સંજ્ઞા ઉપયોગમાં લીધી છે અને કચ્છના અખાતને ‘બરાકા’ નામ આપ્યું છે ૧૬૧ ( પ્રથમના શબ્દ ‘ ઇરિણું 'તું અને પછીતા શબ્દ ‘દ્વારકા ’નું ભ્રષ્ટ રૂપ છે. ) ‘રિનેાન’ના મોટા અને નાના એવા એ ભાગ કહે છે, જે આજનું મેટું અને નાનું રણ છે. બરાક ના અખાતમાં ણે સાત ટાપુ હાવાનુ નોંધ્યું છે, 6 ( ૨૦૧ ' : યુઅન સ્વીંગની યાત્રાના સારમાં એ—તીન-પા–ચિ–લે ' અને ‘ જ઼ીટ ’ એવા એ પ્રદેશ જોવા મળે છે. આમાંના પહેલા પ્રદેશ તે ‘ ઔદુંબર ' છે અને કનિ’ગહમ એ ‘કચ્છ’ હાવાનુ કહે છે; વાસ એના સારમાં કનિંગહમની જેમ લાસનના મત ટાંકી એ સંજ્ઞાથી ‘ કચ્છના લાક' એવું માત્ર કહી પેાતાના કાઈ મત નાંધતા નથી. ખીજો પ્રદેશ તે કનિંગહમના મતે ખેડાતા છે, પરંતુ જુલિયન અને સેંટ માર્ટિનને અનુસરી વૉટસ' એ ક હાવાનુ` કહે છે. ખીલ પણ એણે આપેલા સારમાં કનિંગહમને મત આપી પછી એના અસ્વીકાર કરી · કચ્છ ' હેાવાનું વલણ ધરાવે છે; · એ—તીન-પે!–ચિ—લે' વિશે એણે વિશેષ ખુલ સે। આપ્યા નથી.૧૬૨ મહાભારતના સભાપર્વમાં ઉપાયને લાવનારાઓમાં કાવ્ય, દરદ, દા, શૂર, વૈયમક, ઔદુંબર, દુ ́િભાગ, પારદ, બાલિક, કાશ્મીર વગેરે ક્રમમાં પ્રજાએ ગણાવી છે ત્યાં કાઈ ચાક્કસ ક્રમ પકડાતા નથી.૧૬૩ * સાલકી કાલમાં ‘ કચ્છમંડલ 'ને જાણવામાં આવેલા પહેલા નિર્દેશ ભીમદેવ ૧ લાના ઈ. સ. ૧૦૨૯ના દાનશાસનના છે;૧૬૩ ખીજો એના જ ઈ. સ. ૧૦૩૭ના દાનશાસનના છે.૧૬૪ સિદ્ધરાજ જયસિ‘હના ‘ભદ્રેશ્વર–વેલાકુલ’ના નિર્દેશવાળા, ભદ્રેશ્વરની દક્ષિણે થેડ઼ા અંતર પર આવેલા ચાખડાના મહાદેવના {
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy