SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮ ] [ મહામણિ ચિંતામણિ છે. આ પછી ત્રીસ વર્ષ સુધી તેઓ અખંડ પ્રભુસેવા કરે છે. એમનો પ્રભુ પ્રતિનો અજોડ અનુરાગ, એમને કેવળજ્ઞાન મેળવવામાં અવરોધક બને છે. આથી એમને વારંવાર અફસોસ થાય છે કે બધાને કેવળજ્ઞાન મળે તે મને જ નહીં! પણ ભગવાન એમને ખાતરી આપે છે કે ગૌતમ! તને ય કેવળજ્ઞાન મળશે જ. અને ભગવાનના નિવણ પછી તરત જ એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. બાર વર્ષ કેવળજ્ઞાની તરીકે વિચારીને કુલ ૯૨ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરીને તેઓ નિવણિપદના અધિકારી બને છે. ૫. પૂ આ શ્રી. મેરુપ્રભસૂરિજી મ. સા.ની પ્રેરક નિશ્રામાં શ્રી ગૌતમસ્વામીની મૂર્તિપ્રતિષ્ઠાઓ આ પ્રમાણે સુસંપન્ન થઈ. શ્રી આદીશ્વરજી દેરાસર, પાયધૂની-મુંબઈ સિં. ૨૦૩૨] ઓઢવ-અમદાવાદ સિં ૨૦૪૨] શ્રી સોસાયટી-પ્રતાપનગર વડોદરા સિં. ૨૦૧] મોતીશ શેઠ દેરાસર-ભાયખલા, મુંબઈ [૨૦૪૩] શાસ્ત્રીનગર-ભાવનગર સિં. ૨૦૩૭] આ ઉપરાંત દાદાસાહેબ, ભાવનગર, કૃષ્ણનગર-ભાવનગર અને સિહોર આદિo શ્રી અનંતલમ્પિનિધાન શ્રી ગૌતમસ્વામી ગુરુમંદિર સાંગલી (મહારાષ્ટ્ર) પ્રતિષ્ઠા : | વીર સંવત ૨૫૫૧, વિક્રમસંવત ૨૦૫૧ જેઠ સુદ ૧૨, શનિવાર તારીખ ૧૦-૬-૧૯૯૫ પ્રતિષ્ઠાપક : સ્વ, ૫, ૫, વ્યાપવિશારદ વર્ધમાનતપોનિધિ આચાર્યભગવત્ત શ્રીમદ્ વિજય ભુવનભાનુસરીશ્વરજી મહારાજાના શિષ્યરન સ્વ. ૫. ૫, સહજાનંદી આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય ધર્મજિતસુરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ૫. ૫, સરિમંત્રની પાંચ વાર આરાધના કરનારા આચાર્ય ભગવત્ત શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વરજી મહારાજા.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy