SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ ૩૫૬ ૧૭૧ ૧૭૦ ભારતવર્ષ ] સમયાવળી ચોથી સદી . અંધ્રપતિઓને સમય ૨૬૬. ૩૯૩ ૧૩૪ રાજા ખારવેલનું મૃત્યુ ૨૭૧. ૩૯૩થી૩૭૨ ૧૩૪થી ૧૫૫ રાજા વિક્રગ્રીવને રાજ્યકાળ ૩૬૩. ૩૮૧-૮૨ ૧૪૬-૪૫ ચંદ્રગુપ્ત મૌર્યવંશની સ્થાપના કરી ૨૬૮, ૩૬૫. ૩૭૨ પૂર્વે ૧૫૫ પૂર્વે અમરાવતી મહાવિજયપ્રાસાદ આ સમયે હૈયાત હત ૩૨૦. (આપણી ગણત્રીએ . સ. પૂ. ૪૩થી ૩૯૪માં તેનું નિર્માણ થયું છે). ૩૭૨ ૧૫૫ રાજા ચંદ્રગુપ્ત મગધસમ્રાટ બન્યો પર્વતેશ્વર વક્રગ્રીવની મદદથી નવમાનંદને હરાવીને ૩૬૩, ૩૬૫: અવંતિની પૂર્ણ જાહેરજલાલી ચંદ્રગુપ્તરાયે ૨૪; નંદવંશને અંત ૨૬૮; વક્રીવનું મરણ ૩૬૫. (ચોથા રાજાનું મરણ ૨૩૨). ૩૭૧થી૩૫૭૧૫૬થી ૧૭૦ શ્રી મહાવીરની પાટે ભદ્રબાહુને સમય ૩૦૯; (તેમના સમયમાં મગધદેશે બે દુષ્કાળ પડયા હતા). ૩૬૧ ૧૬૬ કલિંગદેશ મગધ સામ્રાજ્યનું અંગ બન્યો ૩૬૬ઃ ચેદિવંશને અંત ક૬૭. શ્રી મહાવીરની ગાદીએ પૂલીભદ્રજી હતા (૨૯૧). જેનાગમનો હાસ થવાની આગાહી ૩૧૦ ૨૫૬ શ્રી ભદ્રબાહુનું સ્વર્ગ ૩૧૫, ૩૧૨: ભદ્રબાહુ અંતિમ શ્રુતકેવળી ૩૧૦; ચંદ્રગુપ્ત રાજા દીક્ષા લઈને ગુરૂશ્રી ભદ્રબાહુ સાથે ચાલી નીકળ્યા ૩૧૦; શ્રી મહાવીરની ગાદીએ સ્થૂલભદ્રજી (૨૦૦૧). ૩૨૭ અલેકઝાંડરનું હિંદમાં આવવું ૨૯૬. ૩૨૭થી ૩૧૪ ... ગ્રીક બાદશાહ સિકંદરશાહના સૂબાઓની પંજાબ ઉપર સત્તા૧૨૪ ૩૧૪થી ૧૯૧ .. હિંદુ રાજાઓની (પ્રિયદર્શિન અને તેના પુત્રની) પંજાબ અને કાશ્મિર ઉપરની સત્તા ૧૨૪ ૩૦૪ હિંદમાં (યુ. પી. વાળા પ્રાંતમાં, ખાસ કરીને તે વખતની કૌશાંબી નગરીની આસપાસમાં) દુષ્કાળ હતા (૨૯૧) ૩૦૦ની આસપાસ રાણી નાગનિકાનો શિલાલેખ ૨૫૪ ત્રીજી ચોથી સદી આંધ્રપતિને સમય ૨૬૬ ૨૯૮થી ૨૮૦ ... યજ્ઞશ્રી (અંદ્રવંશી)ને સમય (૩૧૮) ૨૮૦થી ૨૪૪ ... પુલુમાવી( , ) , (૩૧૮) ૨૮૧ કલિંગપતિ અને દક્ષિણાપથના શાતકરણીને પ્રિયદર્શિને હરાવ્યો ૨૧૨. ૨૪રથી ૫૦૦ બૌદ્ધધર્મને લીધે હિંદુધર્મ ઢંકાઈ ગયો હતો એવી માન્યતા ૧૫૭. ૨૨૫ પ્લેચ્છ પ્રજામાં આર્ય સંસ્કૃતિનું પ્રમાણ ઓછું હતું; પરંતુ ઈ. સ. ૧૦૦ સુધી આર્યો સાથેના સહવાસમાં રહીને તેઓ સુધરી ગયા હતા ૧૬૪; જાલોકે પ્લેચ્છોને હરાવ્યા ૧૬૪. ૨૦૦ ... સમ્રાટ પ્રિયદર્શિનના મરણ બાદ તેના પુત્રો, જમાઈ વિ. તે તે દેશના સ્વામી બની બેઠા ૧૦૫. ત્રીજે સકે એશિયાના ઘણા ખરા ભાગોમાં જૈન સંસ્કૃતિને પ્રચાર થવા પામ્યો હતે ૧૬. પતંજલી મહાશયનું મરણ ૨૬. : : :
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy