SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ = સમયાવાળી [ પ્રાચીન ૧૮૮ . રાજા પુષ્યમિત્રનો રાજ્યાભિષેકને સમય (વિદ્વાનોના મતે) ૨૬૧, ૨૬૨, ૨૬૮, આપણી માન્યતા પ્રમાણે રાજા પુષ્યમિત્રનું મરણ ૨૯૬. ૧૮૩ રાજા ખારવેલના રાજ્યાભિષેકની માન્યતા (વિદ્વાનોને મત) ૨૬૮, ૨૬, ૨૬૯. ૧૬૯ શાતકરણી, શાલીવાહન અને ખારવેલ સમકાલીન હોવાની વિદ્વાનોની માન્યતા (૨૬૭). ૧૫૯ ક્ષહરાટ સંવતની સ્થાપના; ભૂમક જ્યારથી મહાક્ષત્રપ બન્યો ત્યારથી તેની શરૂઆત ૧૦૬. ૧૫૧ શંગવંશી રાજા બળમિત્ર-ભાનુમિત્રના મામા કાલિકરિને સમય (૧૨). ૧૨૯ જુષ્કપુર વસાવાયાનો સમય ૧૬૩. ૧૨૭થી ૭૪ ગર્દભીલ રાજાવાળા કાલિકસૂરિને સમય (૧૨). ૧૧૪. ક્ષહરાટ ભૂમકનું મરણ ૧૯૫. ઈન્ડોપાર્થિઅન શહેનશાહ મોઝીઝના રાજ્યની શરૂઆત કર. ૮૧ શકારિ વિક્રમાદિત્યનો જન્મ ૩૫. ૭૪ નહપાનું મરણ ૨; ગર્દભીલવંશની સ્થાપના ૨; રાજા દર્પણું, ગધરૂપ; ગંધર્વસેનનું ગાદીએ આવવું ૩, ૫, ૭; કાલિકસૂરિના યુગ પ્રધાનપદને ત્યાગ (૧૨). જથી ઈ. સ. ૪૫ સુધી પંજાબ અને સૂરસેન ઉપર ઈન્ડોપાર્થિઅન શહેનશાહ, મેઝીઝ, તથા તેના વંશજો અઝીઝ પહેલો, અઝીલીઝ, અઝીઝ બીજો તથા ગેડફારનેસની સત્તા જામી પડી હતી ૧૨૪. ૬૪ - રાજા ગર્દભીલે અવંતિની ગાદીને ત્યાગ કર્યો ; શકપ્રજાનું રાજ્ય અવંતિ ઉપર શરૂ થયું ૩. ૬૪થી ૫૭ , શક રાજ્ય અવંતિના પ્રદેશ ઉપર ૩; (તેમાં પાંચ રાજાઓ થયા; અસ્લાટ, ગેપાળ, પુષ્પક, શર્વિલ અને બદનામ, પૃષ્ઠ ૨૦). રાજા ગર્દભીલનું મૃત્યુ ૩. વિક્રમ સંવત્સરની સ્થાપના અઝીઝ પહેલાના વખતથી થઈ હોય એવી વિદ્વાનોની માન્યતા ૬૮, ૭૬; પરંતુ તે બેટી છે ૭૭; વિક્રમ સંવતની શરૂઆત શકારિ વિક્રમાદિત્યના રાજ્યારોહણુથી થઈ છે ૧૦૬; શકારિ વિક્રમાદિત્યને સમય (૩૩૩), શક પ્રજાના રાજયને અંત અને શકારિ વિક્રમાદિત્યનું ગાદીએ આવવું ૩, ૭, ૪૧, ૬, ૭, ૮૨; શકારિ વિક્રમાદિત્યનું યુદ્ધ શક સાથે કારૂર મુકામે ૮૨; વિક્રમાદિત્યે શક પ્રજાનું નિકંદન કાઢયું ૬૭ (૬૭) (૭૮). કાઈ પણ સાર્વભૌમ સત્તાધારી રાજાએ અત્યાર સુધી સંવત શરૂ કર્યો હોય એમ જણાયું નથી ૬૩. શાતવહનવંશી રાજા હાલને વિક્રમ સંવતને સ્થાપક કહી શકાય નહીં; કારણકે તે ઈ. સ. પૂ. ૫૭ પછી દશેક વર્ષે થવા પામ્યો છે ૭૩, સર કનિંગહામની ગણત્રીએ, વિક્રમ સંવતની ગણના ૫૬ ઇ. સ. પૂ. છે. નહીં કે ૫૬માં (૨૧) (૮૨). મક પ્રજાનું નિકંદન ગૌતમીપુત્ર શાતકરણીએ કહ્યું (વિદ્વાને મત) ૬૭-૧,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy