SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ સમયાવળી [ પ્રાચીન ४६८ ૪૮૮ ૩૯ શ્રી ભદ્રબાહુ સ્વામી (ચંદ્રગુપ્ત મૌર્યના ગુરૂ)ની દીક્ષા ૩૧૫. ૪૮૨થી ૪૫૨ ૪૫થી ૫ સિંહલદ્વીપમાં અંધાધુંધી-લૂંટારૂની રાજસત્તા ૨૯૭. ૪૭૪થી ૩૬૧=૫૩થી ૧૬૬ દિવંશના ત્રીજા વિભાગનો વહિવટ ૨૩૨ (૨૪૯), ક્ષેમરાજે કલિંગની ગાદી કબજે કરી(૪૫, ૨૪૨, ૨૪૭, ૨૭૨).ચેદિવંશના ત્રીજા વિભાગની આદિ (૩૩). ૪૭૫ થી ૪૬૮ સાત વર્ષના ગાળામાં ક્ષેમરાજે ઓરિસાના પ્રાંત છતીને કલીગમાં ભેળવી લીધા, ૨૪૩. ૪જ અનુરૂદ્ધનું મરણ ૨૩૧. ૪૭૨ ૫૫ નંદિવર્ધનને રાજ્યાભિષેક ર૬૭. ४६८ ક્ષેમરાજ નંદિવર્ધન સાથે યુદ્ધમાં ઉતર્યો ૨૪૩: નંદિવર્ધને કલિંગ ઉપર ચડાઈ કરીને કલિગજીની મૂર્તિ મગધમાં ઉપાડી લઈ ગયા ૨૪૪. મગધમાં બે કુદરતી કાપઃ એક અનાવૃષ્ટિને ૨૮૯, બીજે કેપ અતિવૃષ્ટિને ૨૮૯ (૪૬૨ ?); ૨૯૦ (૫૮). ૪૬૮ પૂર્વે ૫૯ પૂર્વ મગધમાં રાજા નંદે નહેર ખોદાવી હતી ૨૮૯. ૪૬૭ નંદિવર્ધનની અવંતિ ઉપરની સત્તા ચાલુ હતી ૨૩. ૪૬૩ જંબુસ્વામીનું નિર્વાણ (૩૦૮; તે સમય બાદ કેટલીક ચીજોનો ઉચ્છેદ થયે ૩૧૫. ૪૫૮ પૂર્વે જૈનધર્મ ઉડીસામાં હતું તેની સાબિતી (૩૦૧). ૪૫૬ નંદિવર્ધનનું મૃત્યુ ૨૭૪-૭૪૫. ૪૫૪ . ૭૭ રાજા ખારવેલનો જન્મ ૩૪૮. ૪૪૯ ખારવેલ યુવરાજપદે ૩૪૮. ૪૩૯ રાજા ક્ષેમરાજનું મરણ ૨૪૨-૨૪૯. ૪૩૨ સિંહલદ્વીપમાં અભયવિજયના રાજ્યની શરૂઆત ૨૬૨; તેનો રાજ્યાભિષેક ૨૮૨, ૨૯૭. ૪૨૯ ૯૮ રાજા વૃદ્ધિરાજનું મરણ અને ખારવેલનું કિલિંગપતિ બનવું ૨૫૫, ૨૬૨, ૨૭ર. (વિદ્વાનોની માન્યતા પ્રમાણે ઈ. સ. પૂ. ૧૮૩): યુવરાજ ખારવેલની સીન ઉપર ચડાઈ ૨૬૨. ૪૨૯ ૯૮ ખારવેલને રાજ્યાભિષેક ૨૭૧, ૨૮૩, ૨૮૮, ૨૯૬. ૪૨૯થી ૩૯૭ ૯૮થી ૧૩૪ રાજા ખારવેલને સમય (૨૮૦) (૩૧૮) ૩૪૮. ૪૨૮ ૯૯ મગધપતિ નંદ બીજાનું મરણ ૨૮૩. ૪૨૭ ૧૦૦ શતવહનવંશની સ્થાપના (૨૭૧) ૨૮૩, (૨૮૪). ૪૨૫ ૧૦૨ આંદ્રવંશી આઘપુરૂષોને સમય ૨૬૬-૨૫૫; બેન્નાતટનગરની જાહેરજલાલી ચાલુ હતી ૩૧૮; તે જાહેરજલાલી ઈ. સ. પૂ. ત્રીજી સદી સુધી જળવાઈ રહી હતી ૩૧૮. ૧૦૪ રાજા ખારવેલે છઠ્ઠા વર્ષે રાજસૂય યજ્ઞ કર્યો ૨૯૩. ૪૨ ૧૦૫ ખારવેલના યુવરાજ વકગ્રીવને જન્મ (૨૯૪), ૩૫૧, ૩૨૩, ૩૬૩. ૪૨૧ ૧૦૬ રાજા ખારવેલે મહાવિજય પ્રાસાદ બંધાવ્યો ૩૨૧. ૪૧૮ ૧૯ રાજા ખારવેલે દક્ષિણહિંદમાં લૂટારૂટોળીએ બંધાવેલ મંદિને નાશ કર્યો (૩૫૫). ૪૧૫ ૧૧૨ હાથીગુફાને લેખ કેતરાવા ૩૫૧; ખારવેલે પુસ્તકેદ્ધાર કર્યો ૩૧૬.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy