SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] સમયાવધી ૫૩ સમજૂતિ– (૧) દરેક બનાવનું વર્ણન કયા પાને છે તે બતાવવા તેને આંક સાથે આપ્યો છે. છૂટ આંક તે વાંચનના પૃષ્ઠસૂચક છે કંસનો આંક તે ટીકાના પૃષ્ઠભૂચક છે. (૨) જ્યાં એક જ બનાવની બે સાલ જાણવામાં આવી છે ત્યાં વિશેષ માનનીય લાગી તે અહીં જણૂવી છે, અને શંકાશીલ લાગી તે કસમાં જણાવી છે. - (૩) જેની સાલ અંદાજી ગણીને માત્ર ગોઠવી દીધી છે તે માટે (?) આવી નીશાની મૂકી છે. ઈ. સ. પૂ. મ. સ. પૂ. બનેલ બનાવ તથા આ પુસ્તકમાં તેનું સ્થાન ૯મી સદી બાવીસમા જૈન તીર્થકર શ્રી નેમનાથનો વારો તે વખતે ચાતા હતાઃ ૬૧ ૮૭૭ ૨૫૦ શ્રી પાર્શ્વનાથે પ્રરૂપણા આપવી શરૂ કરી. ૨૪૭ આઠમી સદી .. ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનો વારે ૬૧ઃ તે વખતે બે જ ધર્મ પ્રવર્તતા હતા. એક વૈદિક અને બીજો જેન. ૬૦ છઠ્ઠી શતાબ્દિ ... બૌદ્ધધર્મને ઉદય થયો. ૬૦ ૫૮૩- ૧ ૫૬-૫૪ કુમાર શ્રેણિક બેન્નાતટ નગરમાં ગોપાળ તરીકે ૩૧૮. ૫૮૦ શ્રેણિક મગધપતિ બન્યું ૩૧૮. ૫૬૮ ૪૧ શ્રી મહાવીરે દીક્ષા લીધી (૨૪૮). ૫૫૯. મહાવીરને દીક્ષા લીધે નવમું વર્ષ ૨૭૩. ૫૫૮ ૩૧ કરકંડનું ગાદીએ બેસવું ચેદિવંશની સ્થાપના ૨૭૩-૭૪, ૩૪૫,(૫૬૩)(પ૬૫) કલિંગપતિ બન્યો ઈ ૨૭૨, ૨૭૩, ૨૪૮, ૨૭૪, ૨૩૧. ૫૫૮થી ૫૩૭; ૩૧-૧૦ દિવંશને વહીવટ, રાજા મેધવાહને સ્થાપના કરી ત્યારથી તેનું મરણુ નીપજ્યું અને રાજા શ્રેણિકે કલિંગને મગધ સામ્રાજ્યમાં ભેળવી લીધું ત્યાંસુધી ૨૩૨, ૨૩૬. ૫૫૬ ૨૯ મહાવીરને જ્ઞાનપ્રાપ્તિ ૨૪૭ (૨૪૮), ૨૭૩, ૩૪૫: પાર્શ્વનાથના શાસનની સમાપ્તિ અને મહાવીરના શાસનની શરૂઆત ૨૪૭. ૫થી ૪૭૪; ૧૦થી મ.સ. ૪૭ ચેદિવંશના બીજા વિભાગનો વહિવટઃ રાજા ક્ષેમરાજે સ્વતંત્ર બની પુનરૂદ્ધાર કર્યો ત્યાંસુધીને ૨૩૨. ૫થી ૫૬; ૧૦થી ૧ અંગદેશ મગધના શાસનમાં હતો ૨૩૭. રાજ સરથ ગાદીએ બેઠે ૨૭૨. (દિવંશના બીજા વિભાગની શરૂઆત થઈ). ૫૨૭ મહાવીરનું નિર્વાણ ૨૩, ૩૦, ૨૭૧, ૨૭૨, ૨૭૪ મહાવીરના સંવતને આરંભ મ.સ. ૧૦૬, ૨૭૧. ૨૮૮ (૨૯૧), રાજા ચંડનું મૃત્યુ ૨૩, ૩૦. ૫૨૩ પંચમ આરાની આદિ (સમય બદલાતો ચાલ્યો). (૨૯૧, (૩૦૯). ૫૨૦ શ્રી બુદ્ધભગવાનનું પરિનિર્વાણ તેમને સંવતની શરૂઆત ૧૦૬. ૫૦૭ શ્રી જંબુસ્વામીને જ્ઞાનપ્રાપ્તિ 2૧૫. ૪૯૪. ૩૪ પાટલિપુત્રની સ્થાપના (૩૧૮). ૪૯૨ સુધી ૩૫ સુધી ત્રિલિંગમાંના બે પ્રાંત-વંશ અને કલિંગ-કરકંડના જામાવલિંગપતિની હકુમતમાં હતા ૨૩૭. ૪૯૧-૮૨ ૩૬-૪૫ ઉદયાધે સિંહલદ્વીપસુધીની જમીન મગધ સામ્રાજ્યમાં આણી (૫૫). : - ૫૩૭ ૨૦
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy