SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ વર્ણન ૩૦. નંબે પૃષ્ઠ - ૩૧૪ દશમા ખંડે ચતુર્થ પરિચ્છેદનું મથાળા ચિવ છે. શોભન ચિત્ર જુઓ. ૪૯ ૩૪૪ દશમા ખડે પંચમ પરિચ્છેદનું મથાળાચિત્ર છે. શોભન ચિત્રે જુએ. ૫૦ ૩૪૫. - ત્રિકલિંગ દેશને નકશો આપ્યો છે. રાજા ખારવેલના રાજ્યા ધિકાર એટલે પ્રદેશ હતો અને જેને ત્રિકલિંગના નામે વિદ્વાનોએ ઓળખાવે છે તેને કાંઈક ખ્યાલ આપવા માટે ખાસ બનાવ્યા છે. વાસ્તવિકમાં તે રાજા ખારવેલને ત્રિકલિંગ આ નકશામાં દર્શાવેલ કૃષ્ણા નદીના તટ પાસેથી ન અટકતાં, વર્તમાનના ઠેઠ દક્ષિણે આવેલ મદુરા શહેર કે બકે તેથી પણ દૂર દક્ષિણ સુધી લંબાયેલ હતો. ( જુઓ આગળ ઉપરની આકૃતિ નં. ૬૩) ૫૧ ૩૬૨ રાજ ખાલના જીવનચરિત્રની અનેક ક્ષેત્રીય સરખામણી પ્રિય દશિનના તદ્દેશીય સ્થિતિ સાથે કરેલ હોવાથી, બન્નેનાં મહેરાં રજુ કરવા ઈચ્છા હતી. પરંતુ તેમાંના એકનું જ મહેસું મળી આવતું હોવાથી તે જ માત્ર રજુ કરીને કૃષ્કૃત્ય બન્યાને સતેષ ધર રહે છે. પર ૩૬૯ ] સંકિસાપીલર : તિરહુટપીલરઃ નહપાણપીલર અને ગૌતમીપુત્ર ૫૩ પીલર; એમ ચાર સ્તંભે અનુક્રમવાર દર્શાવ્યા છે. તેમનું વર્ણન છેવટના ૫૪ થા (ભાગે જોડેલ પરિશિષ્ટમાં વિસ્તૃતપણે આપવામાં આવ્યું છે. તે ત્યાંથી ૫૫ આગળ જોઈ લેવા વિનંતિ છે. ૫૬ થી ૬૩ આઠ નકશાઓ નવા બનાવીને જોડયા છે. તેના અધિકાર માટે નકશા ચિત્રની સમજૂતિ વાળી હકીકત જુઓ. થી ૬ ૨૮ (મા) નકશા વિશેની સમજૂતિ ભિસાને સ્તુપ પ્રદેશ બતાવ્યું છે. આનું કેટલુંક વર્ણન પુ. ૧ માં પૃ. ૧૮૮ ઉપર અપાઈ ગયું છે. (જુઓ પુ. ૧, પ્રસ્તાવના પૃ. ૪૬ ઉપર નકશે; આંક ૪નું વર્ણન). અત્ર વિશેષમાં એટલું જ જણાવવાનું કે તે સ્થાનમાં જૈન ધર્મના અંતિમ તીર્થકર શ્રી મહાવીરના જીવનને સ્પર્શતી અનેક ઘટનાઓ બની ગઈ છે તેથી તે સ્થાનને જૈનધર્મીઓ માટે એક તીર્થધામ છે એમ કહીએ તે પણ ચાલે. રાજા ગંધર્વસેન ગર્દભલે સરસ્વતી સાધ્વીને હેરાન કરવાથી આચાર્ય કાલિકસૂરિએ પારસકુળ (પશિઆમાં) જઈ શક પ્રજાને તેડી લાવી તેને શિક્ષા કરવા મન ઉપર લીધું હતું. તે શક પ્રજાએ સિંધ અને રાષ્ટ્રમાં થાણુ નાખી તેને કબજે કરી લીધા હતા. ચોમાસુ પૂરું થયે અવંતિ છે. પ૬ ૧૪
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy