SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ વર્ણન નખર પૃષ્ઠ ૪૩ ३२७ ૪૪ ૪૫ ૪૬ ૩૨૫ ૩૨૯ ૩૩૪ ४७ ૩૭પ ૨૯ વૈદિક ધર્માંનું મનાય છે પરંતુ તેના પ્રાચીન ઇતિહાસમાં ઉતરતાં તે અન્યથા માલૂમ પડે છે. ત્રિરત્ન તરીકે જે ઓળખાવાય છે તે ચિન્હા રજી કર્યા છે. તેના અર્થ વિદ્વાનોએ માધમનાં પ્રતીકસમા The Buddha, the Law and the Order બુદ્ધદેવ, ચક્ર અને સંઘ; એમ કર્યા છે. પરંતુ તેમને કાતરાવનાર અન્ય મતાનુયાયી હાવાથી તે પ્રમાણે તેના અથ કરવા વાસ્તિવિક લેખાશે નહીં. ભુવનેશ્વર ગામમાં આવેલું ભુવનેશ્વર તરીકે ઓળખાતું મંદિર છે. બાહ્ય દેખાવમાં ઉપરના ન. ૪૧માં રજુ કરેલા ત્રિમૂર્તિ વાળા જગન્નનાથ પુરીમાંના વિશ્વમદિરને (આકૃતિ ન. ૪૫ જીએ) મળતું આવે છે; આ સ્થાન પાસે જ રાજા ખારવેલના લેખવાળી હાથીગુફા આવેલ છે. નં. ૪૧વાળી ત્રિમૂર્તિ જે મંદિરમાં પધરાવવામાં આવી છે અને જ્યાં દરેક વર્ષે, ઠરાવેલ અમુક દિવસે, ભરાતા મેળામાં સારાયે ભારતવર્ષમાંથી યાત્રિકા દર્શનાર્થે આવે છે તે વિશ્વમંદિરનું ચિત્ર છે. તેને ત્રણ મંડપ છે, તથા પ્રવેશદ્વારે સિંહ ગાઠવ્યા છે; જેના ચાગાનમાં યાત્રિકા ભેગા મળે છે તથા મહા પ્રસાદ વહેચવામાં આવે છે; જેને યાત્રિકા વિનાસંકોચે નાત જાતના ભેદ સિવાય આનપૂર્વક આાગીને પેાતાને પવિત્ર થયેલા--જીવતરને ધન્ય થયેલુંમાને છે. આ ચેાગાનમાં એક અરૂણસ્તંભ ઉભે કરેલા નજરે પડે છે. આ મંદિરની રચના, ત્રિમૂર્તિને ઇતિહાસ, તથા સ્તંભ ઉભા કરવાની પ્રથા તથા તેને લગતી અન્ય માહિતી વિશે ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન આ પુસ્તકે અપાઈ ગયું છે તે વાંચી જવું ( સ્તંભ માટે વિશેષ અધિકાર નીચેની આ. નં. ૪૬ જીઆ ). અરૂણસ્તંભ : આકૃતિ ન. ૪૫ના પ્રાંગણમાં જે સ્તંભ ઉભા કરાચલ નજરે પડે છે તે અરૂણસ્તંભના નામે ઓળખાય છે. તેના જેવા સ્તંભે, દક્ષિણ હિંદમાં આવેલ મસ્તી નામે ઓળખાતાં જૈનમદિરાના ચેાકમાં પણ ઈ. સ.ની પાંચમી સદી આસપાસના સમયથી ઉભા કરાતા આવ્યા છે. તેને માનસ્તંભ કહેતા. તેમાંના એક (જીએ આકૃતિ ન. ૪૭) અત્રે સરખામણી કરવા હીસ્ટરી ઓફ ઇન્ડીઅન એન્ડ ઈસ્ટન આર્કીટેકચરમાંથી ઉતાર્યા છે. માનસ્તંભ : આકૃતિ નં. ૪૬ની સાથે વિગતવાર સરખામણી કરી શકાય તે માટે અત્ર દર્શાવ્યા છે. નં. ૪૬ તથા ન ૪૭ના ઢેખાતા ફેરફારનું વર્ણન રૃ, ૩૩૪માં આપવામાં આવ્યું છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy