SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ થણન નખર પુ ૫૭ ૫૮ ૪૦ ૫૩ કા હતા. રાજા ગર્દભીલ કયાંય નાસી ગયા હતા. અંતિમ શકપતિએ, ગઢ ભીલ મદદ કરનાર અરિષ્ટક શાતકીની પાછળ પડતાં, નીઝામી રાજ્યના ફાઇક જંગલમાં પ્રાણ ગુમાવ્યા છે. આથી કરીને ઉત્તરહિંદમાં ઇન્ચાપાર્થીઅન શહેનશાહ અઝીઝ પહેલાનું, પશ્ચિમ હિંદમાં શકપતિઓનું અને દક્ષિણ-પૂર્વહિંદમાં શાતકરણીઓનું રાજ્ય સ્થાપિત થયાનું નજરે પડશે. નવાઈ જેવું એ છે કે અઝીઝ પહેલાને ગભીલ અવંતિપતિ ઉપર ફતેહ મેળવવાના મેક્કો થયા હાવા છતાં તેણે કાંઈજ હિલચાલ કરી નથી; જ્યારે હિંદુ મહારથી શક પ્રજાએ આવીને મધ્યમ તથા પશ્ચિમ હિંદના કણજો લઈ પ્રજાપીડનના કામાં અવધી કરી દીધી હતી. શકારિ વિક્રમાદિત્યના રાજ્યવિસ્તાર બતાવે છે. જ્યાં જ્યાં શક પ્રજાનું રાજ્ય હતું ત્યાં ત્યાં શકારના ધ્વજ ફરકવા માંડયેા છે એટલે વિસ્તારની દૃષ્ટિએ નં. ૫૬ના નકશાનીજ સ્થિતિ જળવાઇ રહે છે. જે ફેર થવા પામ્યા છે તે માત્ર લેાકમાનસ પરત્વેના જ છે. તે ભાગની પ્રજા, જે રાત્રીના ઉજાગરા જેવી સ્થિતિમાં તથા હથેળીમાં જીવ લઇને ફર્યા કરતી હતી. તે હવે શાંત મને અને સ્થિર ચિત્ત રહેતી હતી; કુદરતી ઉંઘના સમયે નિર્ભય થઈને સૂએ છે તથા ઉલ્લાસમાં જીવનગાળી પેાતાના તારણહારના સંવત ચલાવે છે. શકારિ વિક્રમાદ્વિત્યના પાત્ર અને પંજાબ તરફની દ་તકથામાં જાણીતા થયેલ વિક્રમચરિત્ર-ગ ભના રાજ્ય વિસ્તાર બતાવેલ છે. કાણુ જાણે તેના નશીબે હાય કે પાથિમન પ્રજાને નશીએ હાય; પરંતુ ઈન્ડા પાર્શીઅન શહેનશાહ ગેાંડાફ઼ારનેસને હિંદમાંથી ઉચાળા ભરવા પડેલ હાવાથી જે ભૂમિ ઉપર પથારા કરીને તે પડયા હતા તે સર્વે આ વિક્રમચરિત્રની હકુમતમાં આવી પડેલ દેખાય છે. દક્ષિણપતિ અ’પ્રવશીએ તે। ગભીલવંશના મિત્રો-શુભેચ્છકા અને સાચા સહાયકા હેાવાથી તેમના મુલક તેટલા ને તેટલા એક સદી સુધી નિર્ભય સ્થિતિ અનુભવતા, એમને એમ આબાદી ભેાગવી રહ્યો છે. ઉપરાંત નહપણુ ક્ષહરાટના સમયે તેના જમાઇ રૂષભદત્તે તેમને રાજગાદીના ત્યાગ કરવાની, જે ફરજ પાડી હતી તે કલંકને ભૂસી નાંખી, તેમણે પેાતાની રાજગાદી પાછી પઠણનગરે લાવી મૂકી હતી. એટલે કે સારાયે હિંદમાં હિંદુપ્રજા આ સમયે જેટલી સુખી અને આનંદી હતી તેવી આગળ પાછળના પચાસ પચાસ વર્ષ સુધી નહાતી જ,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy