SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ વર્ણન નંબર પૃષ્ઠ જરાપણ ખેડખાપણ વિના સુડોળ કેરી કાઢનાર કારીગરે પણ અસ્તિત્વ ધરાવતા હતા એટલું તે આ ઉપરથી તુરત સમજી શકાય છે જ. આ હાથી કણે કેતરાવ્યા છે તથા ત્યાં ઉભું કરવાને હેતુ શું છે તે માટે પુ. ૨, પૃ. ૩૬૩-૪ માં ધલી-જાગુડાના લેખનું વર્ણન જુઓ. વળી ગુફાની અંદરના લેખ માટે આ પુસ્તકે રાજા ખારવેલના વૃત્તાતે હકીકત લખાઈ ગઈ છે. આ હાથી સમ્રાટ પ્રિયદર્શિનના ઘેલી શિલાલેખના મથાળે ઉભે કરાયેલ છે. ૩૭ ૩૧૬ મહાવિજય પ્રાસાદ, અમરાવતી સ્તુપ. આને લગતું સંપૂર્ણ વર્ણન આ પુસ્તકે અપાયું છે. અત્રે તે માત્ર એટલું જ જણાવવું રહે છે કે આ અમરાવતી સ્તુપ વાળે આખોય ધનકટક પ્રદેશ ઈસવીસનની પૂર્વે બે ત્રણ સદી સુધી જૈન ધર્મનુયાયીઓથી ભરચક વસીયલો હતો એટલે જે જે પુરાતત્ત્વનાં અવશે તે સમયનાં ત્યાંથી મળી આવે છે, તે સર્વે બદ્ધધર્મનાં નહીં પણ જૈનધર્મનાં જ સંભવી શકે છે. ૩૮ ૩૬૯ો અનકમે પાર્શ્વનાથ અને ચૌમુખની પ્રતિમાઓ છે. આ બન્ને મૂર્તિઓ ૩૯ જૈનની છે. નં ૩૭ વાળા ધનકટક પ્રદેશમાંથી જ તે પણ ખોદી કાઢવામાં આવી છે. વળી નં. ૩૭ ના જે એક સ્તૂપ ઇ. સ. ૧૯૨૯માં ત્યાંથી મળી આવ્યું છે એમ મદ્રાસ ગવરમેંટ કોમ્યુનીક તા-૩૦-૧૨-૨૯ થી જણાવવામાં આવ્યું છે. આથી આપણા દોરેલાં અનુમાનને વિશેષ પુષ્ટિ મળે છે. આને લગતું કેટલુંક વર્ણન પુ.૧,પૃ. ૧૫૩ માં આકૃતિ નં. ૨૦, ૨૧ના શીર્ષકમાં અપાયેલું છે. ૪૦ ૩૬૯ ચરણ પાદુકા | મુખ્ય પૃષ્ઠ ઉપરનાં આ બે ચિત્ર છે તેમનું ઐતિ-. અને ચરણપૂજા ! હાસિક રહસ્ય આ સ્થાને આવતું હોવાથી અત્રે ફરીને રજુ કરવામાં આવ્યાં છે. સંપૂર્ણ વિગતને નિર્દિષ્ટ પૃષ્ઠ ઉપર , લખેલ છે એટલે વિશેષ લખવાની જરૂર રહેતી નથી. ૪ર ૩૨૩ જગન્નાથપુરીમાં વિશ્વમંદિર તરીકે (જુઓ નીચેની આકૃતિ નં. ૪૫) જે ઓળખાઈ રહ્યું છે તેમાં પધરાવેલી ત્રિમૂર્તિની છબી છે. મંદિરની બાંધણી તથા બાહ્ય રચના નીચેની આકૃતિ નં. ૪૪માં દર્શાવેલ ભુવનેશ્વરના મંદિરને મળતાં આવે છે જ્યારે ભૂતિ છે તે ભિસાપવાળા પ્રદેશમાંથી મળી આવેલ ત્રિમૂર્તિ (જુઓ કનિંગહામ કૃત ધી ભિલ્યાટેપ્સ પુસ્તકે પ્લેઈટ નં. ૨૨નું ચિત્ર)ની આબેહુબ પ્રતિકૃતિ રૂપ છે. તેને સર્વ અધિકાર વિસ્તારથી આ પુસ્તકમાં વર્ણવાયા છે તે ત્યાંથી વાંચી લે. અત્રે તે સારરૂપ જણાવવાનું કે તે મંદિર વર્તમાનકાળે
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy