SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ખારવેલના [ દશમ ખંડ આંક જે છે, તેને નંદસંવત સાથે૪૫ કાઈ પ્રકારના સંબંધ જ નથી. તેમ તે આંક મૌર્યસંવતના પણ ઠરાવી શકાય તેમ નથી. કારણકે જો બૃહસ્પતિરાજને માર્યુંવંશી ઠરાવા તા, ચક્રવર્તી ખારવેલને પણ તેના વંશની સાથે જીનમૂર્તિને માટે પરાપૂર્વથી વેરઝેર ચાલ્યું આવતું હતું તેમ ગણવું રહે. એટલે ઉપરની દલીલમાં જેમ નંદવંશના બૃહસ્પતિરાજ માનવાથી, તેને સંવત વાપરા ખારવેલને માનવામાં, જે પ્રકારના ખાધ નડે છે તેજ પ્રકારના ખાધ અત્ર બૃહસ્પતિમિત્રને મૈર્યવંશી ધારી લેવામાં અને તેના વંશને મૈાર્યસંવતના ઉપયાગ કરતા ખારવેલને માની લેવામાં આવશે. એટલે તે જ દલીલ અને તે જ સિદ્ધાંતના આધારે, બૃહસ્પતિમિત્ર મૈર્યના સંવતના ઉપયાગ, ચક્રવર્તી ખારવેલથી હાથીફ્રા લેખમાં કરાયે! નથી એમ આપેાઆપ સ્વીકારવું જ રહે છે. આ પ્રમાણે દરેક રીતે હાથીણુંક્ામાં કાતરાયલ આંકને, નંદસંવત્સરના કે મૈાર્યસંવત્સરના આંક તરીકે વધાવી લેવાને, ડગલેને પગલે વિરાધ ઊભા થયા જ કરે છે. મતલબ કે તે આંક નથી નંદસંવતના કે નથી સૈાર્ય સંવતતા. જે મગધપતિ બૃહસ્પતિમિત્રને-કે બૃહસ્પતિરાજતેપેાતાના પગે નમાવેલ હાથીણુંકાના લેખમાં લખેલ છે તે ઇ. સ. પૂ. પાંચમી કે છઠ્ઠી સદીથી માંડીને ઇ. સ. પૂ. ૧૮૮ સુધીના કાઈક સમયે મગધની ગાદીએ બિરાજ્યા હોવા જોઇએ જ. હવે આપણે જો મગધ પતિઓની વંશાવળી તપાસીશું તેા (જીએ પુ. ૧ પૃ. ૩૯૩; પુ. ૨ પૃ. ૪૧૩; તથા પુ. ૩ પૃ. ૪૦૪) એકદમ અને તુરત જ માલૂમ પડશે કે, આ ત્રણ ચાર સદીના કાળમાં મગધપતિ તરીકે માત્ર ત્રણ વંશોએ જ સત્તા ભાગવી છે. (૧) શિશુનાગવંશ (૨) નંદવંશ અને (૩) મૌર્યવંશ. તેમાંય પ્રથમને શિશુનાગવંશ તે અતિ પ્રાચીન છે એટલે તેને આપણી ગણનામાંથી મુક્ત કરવા રહે છે. બાકીના એ વંશમાંથી જ કાઈક વંશને નૃપતિ તે બૃહસ્પતિમિત્ર હાવા જોઇએ એમ સિદ્ધ થયું. ખીજ ખાજી ખારવેલ પાતે જ લખી રહ્યો છે કે, તેને અને નંદવંશના ભૂપતિને બિયાબારૂં ચાલ્યું આવતું હતું; કેમકે તેના પૂર્વજોના સમયમાં, કોઇક મગધતિ નંદરાજાએ, કલિંગદેશમાંથી જનમૂર્તિનું હરણ કર્યું હતું; જેના કારણે પેાતાને મગધ ઉપર ચડાઈ લઈ જવી પડી હતી. મતલબ એ થઈ કે, ખારવેશને અને નંદરાજાને વેરઝેર કેટલાય વખતથી ચાલ્યાં આવતાં હતાં. હવે જો તેવી દુશ્મનાવટ ચાલી આવતી હાય-અને દુશ્મન નાવટ હતી જ, તે દીવાની જ્યાત જેવી પ્રગટ હકીકત છે-તેા શું ખારવેલ જેવા ચતુર અને અતુલ પરાક્રમી રાજા, પાતાના દુશ્મન રાજાના નામે ચલાવેલ સંવત્સકેટલાંક મૂળભૂત-સૂત્ર સિદ્ધાંતો કેવાં હતાં તે જાણી ત્યારે હવે રાવાલ એ થાય છે કે, આ ૧૦૩ ના આંક જે વિદ્વાનાએ છેવટના ઉકેલ તરીકે માન્ય રાખ્યા છે તે કયા સંવત્સરના હાઈ શકે? આ તત્ત્વ જો શેાધી શકાય તા, અનેક મુશ્કેલીએને ફૂડચે આવી જાય. અત્ર આપણે પ્રાચીન સમયના રાજાઓના રના આશ્રય ક્ષે ખરા ? અને તે પણ જે શિલાલેખ રાજદ્વારી નજરે પોતે જ આટલી બધી મહત્ત્વતાને લેખીને, તેને શાશ્વત જળવાઈ રહેલો જોવાની ઇચ્છા ધરાવે છે તેમાં જ, તે આંક કોતરાવવા જેવી ભૂલ કરે કે ઈચ્છા સેવે; એવા સ્વપ્ને પણ ખ્યાલ આવે ખરા? તેમ કદી પણ થાય જ નહીં. એટલે માનવું જ રહે છે; તેમ હવે તે મિનાને તદ્દન સાબિત થયેલી જ ગણવી રહે છે કે, હાથીણુંકાના લેખમાં ૧૦૩ને લેવાની જરૂર ઉભી થાય છે પુ. ૨ માં સિક્કાઓનું વર્ણન કરતાં (જીએ પૃ. ૫૫ થી ૭૨) એમ જોઈ ગયા છીએ કે પ્રાચીન સમયે રાજાઓને મમત્વ તથા અહંભાવ બહુધા નહાતાં અને તેથી પેાતાના નામના સંવત્સર પણુ ચલાવવાની ઇચ્છા ધરાવતા નહીં. તેમજ ગમે તેવું સર્વોત્કૃષ્ટ કાર્ય પોતે કર્યું હોય તાપણુ, તે કાર્યની સાથે પેાતાનું નામ સરીખું જોડવાને પણ તેઓ ખચકાતા હતા.૪૧ માત્ર જે કાઈ સમયના (૪૫) આ આંક નંદસંવત હાયા વિશેની કેટલીક ચર્ચા ૧ પૃ. ૩૩૦ ઉપર કરવામાં આવી છે તે જુએ (૪૬) જુએ સમ્રાટ પ્રિયદર્શિનનું આખું ય વન વૃત્તાંત; આ કારણને લીધે જ તેણે અનાવેલી, નાની કે મેઢી કે
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy